આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25550 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83506 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,653.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 83,754.49 સુધી પહોંચ્યો હતો.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25550 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83506 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,653.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 83,754.49 સુધી પહોંચ્યો હતો.
ભારતીય રૂપિયો 3 પૈસા તૂટીને 88.69 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 88.66 ના સ્તર પર બંધ થયો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.44 ટકા વધીને 60,103.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30 ટકા વધારાની સાથે 18,129.65 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 290.38 અંક એટલે કે 0.35% ની મજબૂતીની સાથે 83,506.66 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 83.00 અંક એટલે કે 0.33% ની વધારાની સાથે 25,575.30 ના સ્તર પર બંધ થયા છે.
આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.10-1.52 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.06 ટકા વધીને 57,912.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, એશિયન પેંટ્સ, વિપ્રો, ગ્રાસિમ અને ટીએમપીવી 1.23-2.59 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટ્રેન્ટ, મેક્સ હેલ્થ, ટાટા કંઝ્યુમર, અપીએલ અપોલો, ઈટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંડાલ્કો અને એમએન્ડએમ 0.66-7.42 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં નાલ્કો, યુનો મિંડા, એઆઈએ એન્જીનિયરિંગ, નાયકા, એમક્યોર ફાર્મા, ભારત ડાયનામિક અને નિપ્પોન 4.24-9.79 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઓલા ઈલેક્ટ્રિક, વર્હ્લપૂલ, ફોર્ટિસ હેલ્થ, બેંક ઑફ મહારાષ્ટ્ર, એસ્કોર્ટ્સ કુબોટા અને ગ્લેક્સોસ્મિથકાઈન 2.11-4.98 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં ગ્લેન્ત ઈસ્પાત, બ્લિસ જીવીએસ, લ્યુમેક્સઑટો ટેક, ઈન્ડિગો પેંટ્સ, એચબીએલ એન્જીનિયરિંગ, વીટીએમ અને ડ્રિમફોલ્ક્સ સર્વિસિઝ 9.85-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ટ્રાન્સફોર્મર્સ, કામત હોટેલ્સ, પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ, પોષાક, સ્પેક્ટ્રમ ઈલેક્ટ્રોન અને એસોસિએટ આલ્કોહોલ 15.11-20.00 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.