Closing Bell – વોલેટાઈલની વચ્ચે નિફ્ટી 22,650 ની નીચે, સેન્સેક્સ 252 પોઇન્ટ ઘટ્યો; આઇટી ચમક્યો, ફાર્મા ઘટ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – વોલેટાઈલની વચ્ચે નિફ્ટી 22,650 ની નીચે, સેન્સેક્સ 252 પોઇન્ટ ઘટ્યો; આઇટી ચમક્યો, ફાર્મા ઘટ્યો

ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર 0.08-1.21 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.30 ટકાના ઘટાડાની સાથે 55,316.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી, મીડિયા, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

અપડેટેડ 03:59:46 PM Oct 14, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 13 પૈસા ઉછળીને 95.15 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 95.28 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 22650 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 72781 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 251 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 99 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 13 પૈસા ઉછળીને 95.15 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 95.28 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.08 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.08 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 251.89 અંક એટલે કે 0.34 ટકાના ઘટાડાની સાથે 72,781.89 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 99.25 અંક એટલે કે 0.44 ટકા તૂટીને 22,622.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર 0.08-1.21 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.30 ટકાના ઘટાડાની સાથે 55,316.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી, મીડિયા, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ અને હિંડાલ્કો 2.19-3.85 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ, ઈન્ફોસિસ, નેસ્લે ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા અને ટીસીએસ 1.57-2.91 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એટડીબી ફાઈનાન્શિયલ, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, એલએન્ડટી ફાઈનાન્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈનાન્શિયલ અને ડાલમિયા ભારત 2.05-4.09 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા એલેક્સી, એલટી ટેક્નોલોજી, એનએલસી ઈન્ડિયા, ટોરેન્ટ પાવર, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને યુપીએલ 3.46-5.51 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં પીએનસી ઈન્ફ્રાટેક, અનલોન હેલ્થકેર, મોલ્ડ ટેક, ઓમેક્સ ઓટોસ, એવીજી લોજિસ્ટીક્સ અને મિડવેસ્ટ એનર્જી 4.71-6.51 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ટ્રાન્સફોરમર્સ, નાઈબ, વેસ્ટ કોસ્ટ પેપર, જિંદાલ પોલિ ફિલ્મ અને વી2 રિટેલ 12.13-14.15 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 14, 2026 3:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.