Closing Bell – નિફ્ટી 25900 ની ઉપર બંધ, સેન્સેક્સ 152 પોઈન્ટ વધ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 25900 ની ઉપર બંધ, સેન્સેક્સ 152 પોઈન્ટ વધ્યો

આજે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.03-1.17 ટકાનો વધારો જોવા મળી છે. જ્યારે ઑટો, આઈટી, મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 04:07:29 PM Nov 14, 2025 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.23 ટકા વધીને 58,517.55 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25900 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 84,630 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,940.20 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,697.87 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 7 પૈસા તૂટીને 88.74 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 88.67 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકા વધીને 60,739.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકા વધારાની સાથે 18,252.50 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.94 અંક એટલે કે 0.14% ની મજબૂતીની સાથે 57634.84 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13.40 અંક એટલે કે 0.08% ની વધારાની સાથે 16985.60 ના સ્તર પર બંધ થયા છે.

આજે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.03-1.17 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.23 ટકા વધીને 58,517.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, આઈટી, મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટીએમસીવી, ઈટરનલ, બીઈએલ, એક્સિસ બેંક, ટ્રેન્ટ, એસબીઆઈ, અદાણી એન્ટરપ્રાઈઝ, જિયો ફાઈનાન્સ અને ઓએનજીસી 1.08-3.20 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, આઈશર મોટર્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી લાઈફ, ટીએમપીવી, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિંડાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેંક 0.92-2.33 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ઈપ્કા લેબ્સ, મુથૂટ ફાઈનાન્સ, જુબિલન્ટ ફૂડ્ઝ, ભારત ડાયનામિક્સ, સ્ટાર હેલ્થ, રેલ વિકાસ, ઓરબિંદો ફાર્મા અને વર્હ્લપૂલ 1.61-11.21 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પ્રિમિયર એનર્જી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જીઈ વર્નોવા ટીડી, એસ્ટ્રલ, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, ક્લિન સાયન્સ, નિપ્પોન અને બ્રેનબિસ સોલ્યુશંસ 2.17-6.18 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં જીઈ પાવર ઈન્ડિયા, કેઆરબીએલ, મન ઈન્ડસ્ટ્રીઝ, યુનિવર્સલ કેબલ, ટ્રાન્સફોર્મ્સ, સીએસએલ ફાઈનાન્સ, એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ અને સંપદના સ્ફૂર 9.78-17.12 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓલકાર્ગો ટરમિન્સ, ફિશર મેડિકલ, માસ્ટર ટ્રસ્ટ, મોલકો(ઈન્ડિયા), બીએલ કશ્યપ અને પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ 6.19-15.17 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 14, 2025 3:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.