Closing Bell- સેન્સેક્સ 1,240 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,600 ની નીચે; આઈટી, એફએમસીજીને સૌથી વધુ ફટકો પડ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell- સેન્સેક્સ 1,240 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,600 ની નીચે; આઈટી, એફએમસીજીને સૌથી વધુ ફટકો પડ્યો

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટીં, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.04-2.42 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.80 ટકાના ઘટાડાની સાથે 54,940.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મીડિયા, ફાર્મા, હેલ્થકેર અને પીએસયૂ બેંક શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

અપડેટેડ 04:36:20 PM May 13, 2025 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો સપાટને 85.34 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 85.37 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 24,600 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 81,148 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 1,281 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 346 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો સપાટને 85.34 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 85.37 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ઉછળીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.17 ટકા વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.19 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.99 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,281.68 અંક એટલે કે 1.55 ટકાના ઘટાડાની સાથે 81,148.22 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 346.35 અંક એટલે કે 1.39 ટકા તૂટીને 24,578.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટીં, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.04-2.42 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.80 ટકાના ઘટાડાની સાથે 54,940.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મીડિયા, ફાર્મા, હેલ્થકેર અને પીએસયૂ બેંક શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, એન્ટરનલ, પાવર ગ્રિડ, એચસીએલ ટેક, ટીસીએસ, હિંડાલ્કો, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક અને ટાટા કંઝ્યુમર 2.18-3.63 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બીઈએલ, જિયો ફાઈનાન્સ, હિરો મોટોકૉર્પ, ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા અને અદાણી પોર્ટ્સ 0.53.-4.06 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં યુપીએલ, ભારતી હેક્ઝાકોમ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિઝ, ટોરેન્ટ પાવર, સોના બીએલડબ્લ્યૂ અને ગોદરેજ પ્રોપર્ટીઝ 2.21-4.8 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં નિપ્પોન, વિશાલ મેગા, ઈન્વેસ્ટ્રસ્ટ, સચેફલર, ઝિ એન્ટરટેનમેન્ટ અને સ્ટાર હેલ્થ 4.74-7.03 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ગણેશ હાઉસિંગ, અનુપ ડાયગનોસ્ટ, કેફીન ટેક, પટેલ એન્જીનિયરિંગ, એથર ઈન્ડસ્ટ્રીઝ અને સેન્ટ્રમ કેપિટલ 4.93-9.61 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ડાયનામિક કેબલ્સ, ઈન્ફોબિન્સ ટેક, કેર રેટિંગ્સ, ટેનલા પ્લેટફોર્મ્સ, સુવેન લાઈફ અને સેન્ટ્રમ ઈલેક્ટ્રોન 11.68-20.00 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 13, 2025 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.