Closing Bell – સેન્સેક્સ 390 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, નિફ્ટી 25,900 ની નજીક; IT અને રિયલ્ટી શેરોમાં 3% સુધીનો ઉછાળો; HDFC બેંક આગળ | Moneycontrol Gujarati
Get App

Closing Bell – સેન્સેક્સ 390 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, નિફ્ટી 25,900 ની નજીક; IT અને રિયલ્ટી શેરોમાં 3% સુધીનો ઉછાળો; HDFC બેંક આગળ

આજે આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.20-3.66 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.26 ટકા ઘટીને 63,535.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 03:46:46 PM Nov 26, 2026 પર
Story continues below Advertisement
આજના કારોબારમાં નિફ્ટીએ 25,974.95 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,551.74 સુધી પહોંચ્યો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25900 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 84,328 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,974.95 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,551.74 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.32 ટકા વધીને 61,781.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74 ટકા વધારાની સાથે 19,372.15 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 390.31 અંક એટલે કે 0.46% ની મજબૂતીની સાથે 84,328.59 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 65.25 અંક એટલે કે 0.25% ની વધારાની સાથે 25,884.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.20-3.66 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.26 ટકા ઘટીને 63,535.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, બીએસઈ, ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેન્ક 1.87-6. ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, બજાજ ફાઈનાન્સ, શ્રીરામ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, આઈશર મોટર્સ અને ટાટા કંઝ્યુમર 1.84-2.98 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, એમસીએક્સ ઈન્ડિયા, ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ, સન ટીવી નેટવર્ક અને ગોદરેજ પ્રોપર્ટી 5.02-8.77 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં બેંક ઑફ મહારાષ્ટ્ર, ઈન્વેંચર નોલેજ, કોફોર્જ, લોયડ મેટલ્સ, ડાલમિયા ભારત અને કંસાઈ નેરોલેક 3.04-4.22 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં શૈલી એન્જીનિયરિંગ, થોમસ સ્કોટ, ધામપુર શુગર, હબટાઉન, એચઈગેમ અને ઈનટેગ્રા એન્જીનિયરિંગ 9.54-17.97 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં થોમસ કૂક, પરમનેન્ટ મેગનેટ, ટીસીઆઈ એક્સપ્રેસ, ડીસીબી બેન્ક અને આઈનોક્સ ગ્રીન 6.58-9.99 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 26, 2026 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.