Closing Bell - સેન્સેક્સમાં 384 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,950 ની ઉપર; મીડિયા ઈન્ડેક્સ 5% વધ્યો, IT ઈન્ડેક્સ 2% ઘટ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સમાં 384 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,950 ની ઉપર; મીડિયા ઈન્ડેક્સ 5% વધ્યો, IT ઈન્ડેક્સ 2% ઘટ્યો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બીઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાઈટન, જિયો ફાઈનાન્સ, મેક્સ હેલ્થકેર, શ્રીરામ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ અને અદાણી પોર્ટ્સ 2.31-4.71 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેક, બીએસઈ, ઈન્ફોસિસ, ઈટરનલ, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેંટ્સ અને ટાટા કંઝ્યુમર 0.47-2.52 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:52:33 PM Nov 04, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 10 પૈસા ઉછળીને 94.64 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 94.74 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23950 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 77301 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 23,960.60 સુધી ઉછળી તો સેન્સેક્સ 77,396.04 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 10 પૈસા ઉછળીને 94.64 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 94.74 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.55 ટકા વધીને 59,505.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.00 ટકા વધારાની સાથે 19,026.40 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 383.55 અંક એટલે કે 0.50% ની મજબૂતીની સાથે 77,301 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 149.75 અંક એટલે કે 0.63% ની વધારાની સાથે 23960.60 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.29-5.15 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.67 ટકા વધીને 55,913.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બીઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાઈટન, જિયો ફાઈનાન્સ, મેક્સ હેલ્થકેર, શ્રીરામ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ અને અદાણી પોર્ટ્સ 2.31-4.71 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેક, બીએસઈ, ઈન્ફોસિસ, ઈટરનલ, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેંટ્સ અને ટાટા કંઝ્યુમર 0.47-2.52 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં લિંડે ઈન્ડિયા, એમક્યોર ફાર્મા, એનએલસી ઈન્ડિયા, યુનો મિંડા, હિંદ કોપર અને હુડકો 6.22-10.15 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એઆઈએ એન્જીનિયરિંગ, એમસીએક્સ ઈન્ડિયા, એલટી ટેક્નોલોજી, ગ્લેક્સોસ્મિથ, પૂનાવાલા ફાઈનાન્સ અને ઓથમ ઈન્વેસ્ટ 1.31-5.25 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં હેગમ, ફેઝ થ્રી, ડાલમિયા શુગર, પરાગ મિલ્ક ફૂડ્ઝ, સારેગામા ઈન્ડિયા અને વીઆરએલ લોજીસ્ટિક્સ 14.31-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કેમલિન ફાઈન, પશુપતિ કોટસ્પેશિયલ, વી2 રિટેલ, જીપીટી ઈન્ફ્રા, થંગમલાઈ અને સરલા પરફોરમન 6.39-17.43 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2026 3:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.