હાલ લાર્જકેપ અને મિડકેપના સંતુલન સાથે પોર્ટફોલિયો બનાવો: હેમાંગ જાની | Moneycontrol Gujarati
Get App

હાલ લાર્જકેપ અને મિડકેપના સંતુલન સાથે પોર્ટફોલિયો બનાવો: હેમાંગ જાની

હેમાંગ જાનીના મતે અત્યારે લાર્જકેપ અને મિડકેપના સંતુલન સાથે પોર્ટફોલિયો બનાવો. PSU બેન્કના વેલ્યુએશન હજુ યોગ્ય સ્તરે છે. BOB, કેનેરા બેન્ક જેવી બેન્કોમાં સારી તક છે. BEML, APL અપોલોમાં રોકાણ કરી શકાય છે. લેમન ટ્રી હોટેલ્સ શિખરથી 15% ઘટ્યો છે.

અપડેટેડ 04:05:04 PM Mar 14, 2024 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની પાસેથી.

હેમાંગ જાનીનું કહેવુ છે કે મિડકેપ-સ્મોલકેપમાં આવેલો ઘટાડો યોગ્ય છે. અત્યારે વૈશ્વિક અને આર્થિક સંકેતોથી કોઈ ચિંતા નથી. જ્યાં તેજી આવી ગઈ છે ત્યાં ફરી તેજી આવે એવું નથી લાગતું. બજાર થોડું સ્થિર થાય ત્યાર બાદ ફરી તેજી જોવા મળશે. વેલ્યુએશનની દૃષ્ટીએ અત્યારે લાર્જકેપ આકર્ષક લાગે છે.

SJVN સ્ટૉકમાં લાગ્યા પંખ, શેરોમાં 14% સુધી તેજી દેખાણી

હેમાંગ જાનીના મતે અત્યારે લાર્જકેપ અને મિડકેપના સંતુલન સાથે પોર્ટફોલિયો બનાવો. PSU બેન્કના વેલ્યુએશન હજુ યોગ્ય સ્તરે છે. BOB, કેનેરા બેન્ક જેવી બેન્કોમાં સારી તક છે. BEML, APL અપોલોમાં રોકાણ કરી શકાય છે. લેમન ટ્રી હોટેલ્સ શિખરથી 15% ઘટ્યો છે.


HAL ના શેર બન્યા રૉકેટ, કંપનીને ₹8073 કરોડનો મળ્યો ઑર્ડર

હેમાંગ જાનીનું માનવું છે કે લેમન ટ્રીના પરિણામ પણ સારા રહ્યા છે, રોકાણ કરી શકાય. SME ઈન્ડેક્સની સ્થિતિ ઘણી ગંભીર છે. SEBI ના પગલાથી સ્થિતિમાં ઘણો સુધારો થશે. ઘણાં બધા IPOમાં વેલ્યુએશન ઘણી વધારી હતી. 6-12 મહિનામાં SME અને IPO માં સુધારા આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 14, 2024 4:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.