તહેવારોની સિઝન આવી રહી છે નજીક, આવી સ્થિતિમાં ભારતીય માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહ દરમિયાન લગભગ ત્રણ દિવસો આવા રહ્યા છે જ્યારે કે ઉચ્ચતમ સ્તરો ભારતીય માર્કેટ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં તેજી છે. તહેવારોની સિઝિન આવી રહી છે તેના પહેલા ક્યા રોકાણ કરવું જોઈએ, ક્યા નજર રાખવી જોઈએ અને આ ફેસ્ટિવ સિઝનથી શું અપેક્ષા રાખવી જાઈઓ. આગળ જાણકારી લઈશું SRE PMSના ફંડ મેનેજર, સુનિલ શાહ અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.
એસઆરઈ પીએમએસના ફંડ મેનેજર સુનિલ શાહનું કહેવું છે કે કોવિડ પહેલા સેન્સેક્સ 42,000 પર ટ્રેડ કરી રહ્યો હતો. કોવિડ બાદ 13 ટકાના ગ્રોથ સાથે 67,000ને પાર થઈ રહ્યો છે. કોર્પોરેટ ઈન્ડિયા માટે ધણા ફેક્ટરનું યોગદાન રહ્યું છે. મિડકેપ-સ્મૉલ કેપની ચાલ પર નજર રેહશે એસઆઈપી, એલઆઈસી, EPFO નીચેની તરફ મર્યાદિત રહેશે.
છેલ્લા 15 વર્ષમાં જે નફો મળ્યો હતા તેનાથી વધુ નફો આવનારા 10 વર્ષમાં જોવા મળશે. એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બન્ને તરફથી ખરીદદારી કરી રહી છે. હાલ માર્કેટમાં હાઈ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 66000 લેવલ પર ચાલી રહ્યા છે. આ લેવલ કોવિડ પહેલા લગબગ 42000નો હતો. દર વર્ષમાં સેન્સેક્સમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હલામાં કેવિડ પહેલા જે લેવલ હતા તેમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ બેન્કની જગ્યા રિટેલ અને કર્પોરેટ લોન બુમાં પણ છે. આ બેન્કમાં ઘણો પ્રોફિટ મળી શકે છે. આ બેન્ક વન ટાઈમ પ્રાઈઝ ટૂ બુક ચાલી રહી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ કંપનીમાં સારો મોટો લેવલના માર્કેટ શેર છે. આ કંપનીમાં લગબગ 70 ટકા ઈલેક્ટ્રીક ટૂ વ્હીકલ સ્પેસમાં છે. આ તહેવારમાં ઇલેક્ટ્રીક ડિમાન્ડ વધી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે આવનારા 10 વર્ષમાં વધું કમાણીની તક મળશે. માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. રોકાણકારોને પણ સારો ગ્રોથ માર્કેટ તરફથી મળ્યો છે. ઈન્ડિયામાં ફેસ્ટિવ સિઝનમાં ઘણી તેજી જોવા મળે છે. આ વર્ષમાં ટૂરિઝમ સેકટરમાં ખરીદદારી આવી રહી છે. હોટલ, રેલવે શેર્સમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. એફએમસીજી સેક્ટરની ડિમાન્ડ વધવાની અપેક્ષા છે. તહેવારો સિઝન પહેલા ઓનલાઈન શોપિંગમાં ગ્રોથ આવ્યો છે. પેન્ટ્સ સેક્ટરમાં રોનક જોવા મળી રહી છે.
આ કંપનીમાં વેચાણ વધી રહ્યું છે. આ સ્ટૉકમાં સારી મજબૂતી આવી રહી છે. આ કંપનીમાં પ્રોડક્શન કેપિસિટી છે જે ડિમાન્ટ પરી કરી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ કંપની સાથે ઈન્ડિયન ઑઈલે બાયો ફિલ પ્રોજેક્ટ પ્રાજ ઈન્ડસટ્રીઝ સાર બનાવ્યો છે. આ કંપની વેલ્યૂ પ્રામાણે પણ સારી લાગી રહી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.