F&O Manual: નિફ્ટીમાં કાલે 0.37 ટકાનો ઘટાડો આવ્યો છે. બજાર જાણકારોનું કહેવું છે કે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ રમતને બગાડવાનું કામ કરી રહી છે. બેન્ક નિફ્ટી દૈનિક ચાર્ટ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી રહી છે જે નિફ્ટીને તેના ઑલ ટાઈમ પર જતા અટકાવે છે. ગઈકાલના કારોબારમાં કૉલ રાઈટર્સનો દબદબો રહ્યો. ગયા સપ્તાહથી વિપરીત, ગઈકાલે તેઓએ ઇન્ડેક્સને નીચે ધકેલ્યો હતો.
શ્રીરામ ફાઈનાન્સમાં ઓપન ઈંટરેસ્ટમાં 27 ટકાના વધારાની સાથે એક લાંબુ બિલ્ડઅપ જોવાને મળ્યુ.
F&O Manual: કાલે 19 જુનના નિફ્ટી ઑલ ટાઈમ હાઈ બનાવાની હેઠળ નજીક પહોંચી ગઈ પરંતુ તો પણ નવા ટૉપ બનાવામાં નાકામ રહી. નિફ્ટી કાલે રેકૉર્ડ હરાઈ લેવલની નજીક ખુલી હતી પરંતુ બેંકિંગ એનર્જી, ઑટો અને એફએમસીજીની મોટી કંપનીઓમાં નફાવસૂલીએ ધીરે-ધીરે ઈંડેક્સને નીચે ઘકેલી દીધો. જો કે પસંદગીના આઈટી અને મોટી ફાઈનાન્શિયલ કંપનીઓમાં થયેલ ખરીદારી નુકસાનને સીમિત કરી દીધા. અંતમાં નિફ્ટી 18755 ના સ્તર પર બંધ થયા. નિફ્ટીમાં કાલે 0.37 ટકાનો ઘટાડો આવ્યો છે. બજાર જાણકારોનું કહેવું છે કે બેંક નિફ્ટી ઇન્ડેક્સ રમતને બગાડવાનું કામ કરી રહી છે. બેંક નિફ્ટી દૈનિક ચાર્ટ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી રહી છે જે નિફ્ટીને તેના ઑલ ટાઈમ પર જતા અટકાવે છે.
કૉલર સ્ટ્રેટજી અપનાવાની સલાહ
કાલના કારોબારમાં કૉલ રાઈટર્સનો દબદબો રહ્યો. છેલ્લા સપ્તાહના વિપરીત કાલે તેમણે જ ઈંડેક્સને નીચે ઘકેલી દીધો. હેઝના ફાઉંડર અને સીઈઓ રાહુલ ઘોષનું કહેવુ છે કે નિફ્ટીના ઓઆઈ ડેટા પર નજર કરીએ તો ખબર પડે કે દૈનિક આધાર પર તેજીથી બદલી રહ્યા છે. શુક્રવારના હૈવી પુટ રાઈટિંગ જોવાને મળી હતી. જ્યારે કાલના કારોબારમાં હૈવી કૉલ રાઈટિંગથી સ્થિતિ પૂર રીતથી ઉલટી ગઈ. એવામાં ઈંડેક્સને રમવાની સૌથી સારી રીત એજ કરી હવે જ્યાં સુધી નિફ્ટી નિર્ણાયક રૂપથી 18900 ના સ્તરને પાર કરી લે ત્યાં સુધી કૉલર સ્ટ્રેટજી અપનાવામાં આવે.
બેંક નિફ્ટીમાં નબળાઈ કાલે લગાતાર બીજા સત્રમાં પણ ચાલુ રહી. ઈંડેક્સ પર બનેલા હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ત્યારે પ્રભાવી થશે જ્યારે બેંક નિફ્ટી 44200 ના સ્તરને પાર કરશે. ત્યાં સુધી બેંક નિફ્ટી સાઈડવેજ જ બનાવી રાખશે અને બેંચમાર્ક ઈંડેક્સને નીચે ઘકેલવાની કોશિશ કરશે.
શ્રીરામ ફાઈનાન્સમાં લાંબુ બિલ્ડઅપ
શ્રીરામ ફાઈનાન્સમાં ઓપન ઈંટરેસ્ટમાં 27 ટકાના વધારાની સાથે એક લાંબુ બિલ્ડઅપ જોવાને મળ્યુ. લૉન્ગ બિલ્ડઅપ એક તેજીના સંકેત છે જે ત્યારે હોય છે જ્યારે ઓપન ઈંટરેસ્ટ અને વૉલ્યૂમ શેરની કિંમતમાં વધારાની સાથે વધે છે. જિંદલ સ્ટીલ, ડૉ.લાલપેથલેબ્સ અને એમએન્ડએમ ફાઈનાન્સમાં પણ લોંગ બિલ્ડઅપ જોવાને મળ્યુ.
એચડીએફસી એએમસીમાં શૉર્ટ બિલ્ડ-અપ
બીજી તરફ એચડીએફસી એએમસીમાં ઓપન ઈંટરેસ્ટમાં 19 ટકાના ઉછાળાની સાથે શૉર્ટ બિલ્ડઅપ જોવાને મળ્યુ. શૉર્ટ બિલ્ડઅપ એક મંદીના સંકેત છે જે ઉચ્ચ ઓપન ઈંટરેસ્ટ અને વૉલ્યૂમની સાથે સ્ટૉકની કિંમત ઘટવા પર થાય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.