GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે: દેવેન ચોક્સી | Moneycontrol Gujarati
Get App

GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે: દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મતે મોટાભાગની IT કંપનીઓ હવે ભારતમાં ફોકસ વધારશે. GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે. ફ્રન્ટ લાઈન IT કંપનીઓના બિઝનેસ મોડેલ બદલાઈ રહ્યા છે. કમ્પ્યુટિંગ અને AI સાથે સંકળાએલી કંપનીઓ પર ફોકસ કરવું.

અપડેટેડ 04:43:23 PM Sep 22, 2025 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે GST માર્કેટ માટે એક સારૂ રિફોર્મ છે. મોટાભાગની વસ્તુઓ પર GST દર 28%થી ઘટાડી 5% કરવામાં આવ્યા. નવરાત્રિથી દિવાળી સુધી સેલ્સમાં મોટો ઉછાળો જોવા મળશે. GSTમાં કાપ અને રેટ ઑફ ઇન્ટરેસ્ટ ઘટવાથી ઘણો ફાયદો થશે.

Closing Bell – બજારમાં H-1B ઇન્ડેક્સમાં ઘટાડો, નિફ્ટી 25,200 આસપાસ, સેન્સેક્સ 466 પોઇન્ટ ઘટ્યો; ITને સૌથી વધુ ફટકો પડ્યો

દેવેન ચોક્સીના મતે મોટાભાગની IT કંપનીઓ હવે ભારતમાં ફોકસ વધારશે. GCC સેન્ટરના લીધે ભારતમાં IT સ્પેસમાં રોજગાર વધશે. ફ્રન્ટ લાઈન IT કંપનીઓના બિઝનેસ મોડેલ બદલાઈ રહ્યા છે. કમ્પ્યુટિંગ અને AI સાથે સંકળાએલી કંપનીઓ પર ફોકસ કરવું.


પેટીએમમાં 21% સુધી તેજી શક્ય, જેફરીઝે આપ્યો હાઈએસ્ટ પ્રાઈસ ટાર્ગેટ; જાણો શું છે રેટિંગ

દેવેન ચોક્સીના મુજબ લાર્જકેપ કરતા મિડકેપ IT કંપનીઓ પર ફોકસ કરવું. ઓટો, ઓટો એન્સિલરી અને રિયલ્ટી સ્પેસ પર ફોકસ રાખવું જોઈએ. FMCG અને FMEG સેક્ટરમાં પણ ગ્રોથ દેખાઈ રહ્યો છે. બજારમાં કન્ઝમ્પશન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગ્રોથ વધશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2025 4:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.