નવા વર્ષની શરૂઆત બજાર માટે મિશ્ર સંકેતો, GIFT NIFTYમાં મામુલી તેજી, આજે બંધ રહેશે USના બજાર | Moneycontrol Gujarati
Get App

નવા વર્ષની શરૂઆત બજાર માટે મિશ્ર સંકેતો, GIFT NIFTYમાં મામુલી તેજી, આજે બંધ રહેશે USના બજાર

વર્ષના છેલ્લા દિવસે ઘટાડા સાથે US માર્કેટ બંધ થયા. ડાઓ જોન્સ 300 પોઇન્ટ્સ ઘટીને બંધ થયો. નાસ્ડેક 177 પોઇન્ટ્સ ઘટીને બંધ થયો. S&P500 માં પણ 51 પોઇન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો.

અપડેટેડ 08:51:42 AM Jan 01, 2026 પર
Story continues below Advertisement
Global Market: નવા વર્ષની શરૂઆત પર બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: નવા વર્ષની શરૂઆત પર બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. GIFT NIFTY માં મામુલી તેજી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જોકે ગઈકાલે USના માર્કેટ ઘટીને બંધ થયા હતા, ડાઓ જોન્સ 300 પોઇન્ટ્સ તૂટ્યો, આજે USના બજાર બંધ રહેશે. તો એશિયામાં ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ નવા વર્ષની રજા છે.

અમેરિકાના બજારની સ્થિતી

વર્ષના છેલ્લા દિવસે ઘટાડા સાથે US માર્કેટ બંધ થયા. ડાઓ જોન્સ 300 પોઇન્ટ્સ ઘટીને બંધ થયો. નાસ્ડેક 177 પોઇન્ટ્સ ઘટીને બંધ થયો. S&P500 માં પણ 51 પોઇન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો.


MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2026 8:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.