Global Market: ક્રૂડમાં ઉછાળાથી સેન્ટિમેન્ટ નબળા, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ | Moneycontrol Gujarati
Get App

Global Market: ક્રૂડમાં ઉછાળાથી સેન્ટિમેન્ટ નબળા, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 99.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.50 ટકાના વધારાની સાથે 58,359.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.33 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.59 ટકા વધીને 39,395.27 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

અપડેટેડ 08:49:37 AM Nov 27, 2026 પર
Story continues below Advertisement
Global Market: ક્રૂડમાં આવેલા ઉભરાથી સેન્ટિમેન્ટ નબળા જોવામાં આવી રહ્યા છે.

Global Market: ક્રૂડમાં આવેલા ઉભરાથી સેન્ટિમેન્ટ નબળા જોવામાં આવી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી આશરે 50 પોઈન્ટ્સ નીચે છે. જોકે FIIsની ખરીદદારી યથાવત્ છે. ગઈકાલે કેશ અને ફ્યૂચર્સ બન્ને મળી આશરે 7100 કરોડની ખરીદદારી કરી.

ક્રૂડમાં ફરી ઉછાળો

બ્રેન્ટનો જાન્યુઆરી વાયદો $96ને પાર છે. WTIમાં પણ $85ની ઉપર કારોબાર છે. હૂતિયોના હુમલાથી કિંમતોમાં ઉછાળો આવ્યો. સાઉદી અરામકોના પ્લાન્ટ પર હુમલા થયા. જજાન રિફાઈનરી પર હૂતિયોનો હુમલો થયો. હુમલાથી કામકાજ અસ્થાયી રૂપે બંધ થયુ. હુમલામાં એક કર્મચારીનું મૃત્યું, ઘણા ઘાયલ થયા. જજાન રિફાઈનરીની ક્ષમતા 4 લાખ BPD છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ રિફાઈનરી પર હુમલા થયા. હૂતિયોએ હાલ હુમલાની જવાબદારી લીધી નથી.


સાઉદી પણ કરી રહ્યું છે હુમલા

સાઉદી ગઠબંધનના હૂતિયોના ઠેકાણાઓ પર હુમલા થયા. હૂતિયોના 50થી વધુ સૈન્ય ઠેકાણાઓ નષ્ટ કર્યા. હૂતિયોએ બુધવારે રાસ તનુરા પર હુમલાનો દાવો કર્યો. રાસ તનુરાની ક્ષમતા 5 લાખ બેરલ પ્રતિદિવસ છે.

AI ચિપ પર USની સખ્તી

USએ AI ચિપ એક્સપોર્ટ નિયમ કડક કર્યા. CNBCની એક્સક્લૂઝીવ રિપોર્ટ છે. ચીનની કંપનીઓને ભાડે ચિપ આપવા પર પ્રતિબંધ. નિયોક્સાઉડ્સ, હવે Nvidia ચિપ્સ નહીં ખરીદી શકે. મલેશિયા,સિંગાપુર, થાઈલેન્ડ,ઈન્ડોનેશિયામાં ઓર્ડર પર પ્રતિબંધ. સૌથી એડવાન્સ ચિપ્સના ઓર્ડર હોલ્ડ પર છે. પહેલા 50 ટકાથી વધુ GPU ચીનને આપવા પર પ્રતિબંધ હતા. નવા નિયમો 19 નવેમ્બરથી લાગૂ થયા છે.

USની ચીન પર સખ્તી

ચીનની કંપનીઓ માટે નવા ક્લાઉડ નિયમો. વિદેશોથી રિમોટ એક્સેસ પર પ્રતિબંધ છે. પહેલા વિદેશી ડેટા સેન્ટરથી રિમોટ એક્સેસની મંજૂરી હતી.

કંપનીઓને જોઈએ છે ખરીદદાર?

NVIDIAના ચિપ વેચનાર હવે ખરીદનાર ગેતી રહ્યા છે. CNBCની એક્સક્લૂઝીવ રિપોર્ટ. વધારે એડવાન્સ NVIDIA ચિપ્સ વેચવાના પ્રયત્નો. કોમર્સ મંત્રાલયના નવા નિયમોથી સમીકરણ બદલાયું. ચિપ્સ પહેલા અન્ય દેશોના ડેટા સેન્ટર માટે નક્કી હતી. આ સેન્ટર પાસેથી ચીનના ગ્રાહકોને ભાડા પર ચિપ મળતી હતી. હવે ચિપ્સ સેકેન્ડરી બજારમાં પહોંચી રહી છે.

એલ્યુમિનિયમ સપ્લાય સંકટ વધ્યું

LME વેયરહાઉસમાં સ્ટોક 51 ટકા ઘટ્યો. યુદ્ધ શરૂ થયા બાદ સ્ટોકમાં ઘટાડો. LME સ્ટોકનો 99% હિસ્સો રશિયન એલ્યુમિનિયમનો. ઘણા ટ્રેડર્સ રશિયન એલ્યુમિનિયમ ખરીદવાથી અટકી રહ્યા છે. ગ્લોબલ એલ્યુમિનિયમ સપ્લાયનું 9 ટકા વેસ્ટ એશિયાથી. US-ઈરાન યુદ્ધથી વેસ્ટ એશિયા સપ્લાય પ્રભાવિત. સ્પોટ અને 3 મહિનાના ભાવમાં $405/ટનનું અંતર. આ અંતર 1988 બાદ સૌથી વધારે છે. 2027માં બજારમાં સરપ્લસ જોવા મળવાની આશા છે. 2027માં વેસ્ટ એશિયા સપ્લાય સુધરવાની આશા છે. 2027માં ઈન્ડોનેશિયા એક્સપોર્ટ સુધરવાની આશા છે.

ટ્રમ્પ, NATOની રશિયાથી અપીલ

ટ્રમ્પ અને NATO પ્રમુખ માર્ક રૂટનું સંયુક્ય નિવેદન છે. રશિયાથી યૂક્રેન યુદ્ધ વધારનાર પગલાં રોકવાની અપીલ છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 99.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.50 ટકાના વધારાની સાથે 58,359.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.33 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.59 ટકા વધીને 39,395.27 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.64 ટકાના વધારાની સાથે 22,369.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.07 ટકાની તેજી સાથે 4,855.87 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.15 અંક એટલે કે 0.18 ટકા ઉછાળાની સાથે 3,483.03 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 27, 2026 8:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.