આશિષ સોમૈયાનું કહેવુ છે કે 2026ની શરૂઆતમાં થોડો સમય રેન્જમાં જ કારોબાર રહેશે. અમેરિકાના માર્કેટમાં કરેક્શન આવશે ત્યારે ભારતીય બજાર સુધરશે. 2026માં બીજા તબક્કામાં બજારમાં તેજી જોવા મળશે. અર્નિંગ્સ ગ્રોથ પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે.

આશિષ સોમૈયાના મતે માર્કેટના વેલ્યુએશન પહેલાની સરખામણીએ સસ્તા થયા છે. ફ્લેક્સીકેપ ફંડમાં અમારૂં વધારે રોકાણ લાર્જકેપમાં છે. લાર્જકેપમાં અમારૂં ફોકસ વધારે છે. રોકાણ માટે ફ્લેક્સીકેપ ફંડમાં ફોકસ કરવું જોઇએ.
આશિષ સોમૈયાના મુજબ ફાઇનાન્શિયલ સેક્ટરમાં લાંબાગાળા માટે રોકાણ કરવું જોઇએ. આટલી મોટી રેલી બાદ હવે આ સ્તરે સોનું-ચાંદીમાં રોકાણ સંભવ નથી. USની ચિંતાના કારણે સોના-ચાંદીમાં ઉછાળો રહેશે. IT અને ડિજીટલ સેક્ટર પર રોકાણ માટે ફોકસ રહેશે. IPOનું માર્કેટ હવે બઝિંગ જ રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.