નિફ્ટીમાં 18700નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં થઈ રહ્યો ફ્લેટ કારોબાર: જય પટેલ | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 18700નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં થઈ રહ્યો ફ્લેટ કારોબાર: જય પટેલ

આજના દિવસમાં 18,725ના લેવલ જોવા મળી શકે. નીચેમાં 18650ની નીચેના લેવલ જોવા નહીં મળી શકે છે. હાલમાં ઈન્ડિવિઝુઅવ સ્ટૉકમાં સારી તક મળી રહી છે.

અપડેટેડ 01:03:56 PM Jun 26, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ઇન્વેસ્ટમેન્ટર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે આજે નિફ્ટીમાં નાની ડીપ લાગી રહી છે. નિફ્ટીમાં 18,650ની ડીલ લાગી રહી છે. નિફ્ટીમાં 18,700 ખૂબ મજબૂત સપોર્ટ બની રહ્યો છે. છેલ્લા અડધી કલાકમાં લાખ થી દોઢ લાખની પોથિશન વધતી જોવા મળી છે. ત્યા રેઝિસ્ટેન્સ મજબૂત બની રહ્યું છે.

    જય પટેલના મતે આજના દિવસમાં 18,725ના લેવલ જોવા મળી શકે. નીચેમાં 18650ની નીચેના લેવલ જોવા નહીં મળી શકે છે. હાલમાં ઈન્ડિવિઝુઅવ સ્ટૉકમાં સારી તક મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં પણ કોઈ ટ્રેન્ડ નથી બની રહ્યું. કારણ કે ફ્લેટ ટૂ નીગેટિવ ઝોનમાં ચાલી રહ્યું છે. ઈન્ડેક્સ સ્પેશિફિક કોઈ પણ વ્યૂ નથી બની રહ્યો.

    નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીનો Buy કૉલ


    Aurobindo Pharma: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹762, સ્ટૉપલોસ- ₹692

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 26, 2023 11:44 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.