નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે ફેડની બેઠક બાદ જોવા મળ્યું કે હાલના ટ્રેન્ડ થકી પોઝિટીવીટી રહેવી જોઈએ. આગળ જતા રેટ હાઈ શકે છે. ઘણા સમયથી નિફ્ટી અને બેન્ક નિફ્ટી કોન્ટ્રા ચાલતા જોવા મળી રહ્યા છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે ફેડની બેઠક બાદ જોવા મળ્યું કે હાલના ટ્રેન્ડ થકી પોઝિટીવીટી રહેવી જોઈએ. આગળ જતા રેટ હાઈ શકે છે. ઘણા સમયથી નિફ્ટી અને બેન્ક નિફ્ટી કોન્ટ્રા ચાલતા જોવા મળી રહ્યા છે.
અમિત ભૂપતાનીના મતે બેન્ક નિફ્ટી મજબૂતી જોવા નથી મળી રહી છે. પરંતુ નિફ્ટી સારા ટ્રેન્ડમાં ચાલી રહી છે. નિફ્ટીમાં પોઝિટીવીટી જોવા મળી રહી છે. ગઈ કાલે પણ શરૂઆતના 10-15 મિનિટ પ્રેસર બની રહ્યું હતું, ત્યાર બાદ સારી તેજી જોવા મળી હતી. આજે પણ શરૂઆતી 10-15 મિનિટ પ્રેસર બની રહ્યું હતું, હાલમાં નિફ્ટી ડેઝ હાઈ પર આવતા જોવા મળી રહ્યા છે.
અમિત ભૂપતાનીએ આગળ કહ્યું છે કે નિફ્ટીમાં 18700ના લેવલ ગઈકાલે બ્રેક કર્યું હતું. ત્યારે બાદ ઑપન ઈન્ટરેસ્ટ 18900ના લેવલ પર શિફ્ટ થતા જોવા મળી રહી છે. ગઈકાલના સેશનમાં પણ 18700ના લેવલ પર પુટ ઑપ્શન જોવા મળ્યું છે.
અમિત ભૂપતાનીના મુજબ ડાઉન સાઈડમાં બેઝ બનાવતો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં મિડકેપ-સ્મોલકેપ તરફથી ખરીદીની તક બની રહી છે. બેન્ક નિફ્ટીમાં સારો સપોર્ટ નથી બની રહ્યો. જો માર્કેટમાં બેન્ક નિફ્ટીનો સારો સપોર્ટ બને તો હજી સારી તેજી જોવા મળી શકે છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના 2 Buy કૉલ
Grasim: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹1840, સ્ટૉપલોસ- ₹1770
Tata Steel: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹122-124, સ્ટૉપલોસ- ₹108
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.