GST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે: પરાગ ઠક્કર | Moneycontrol Gujarati
Get App

GST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે: પરાગ ઠક્કર

પરાગ ઠક્કરના મુજબ SBI અને HDFC બેન્કમાં એસેટ ક્વૉલિટી ખૂબ જ મજબૂત છે. રૂરલ હાઉસિંગ વધશે સિમેન્ટમાં મજબૂત માંગ જોવા મળશે. ઑટો સેક્ટરમાં લાંબાગાળે આઉટલૂક પૉઝિટિવ છે. ઑટો કંપનીઓની બેલેન્સશીટ મજબૂત છે.

અપડેટેડ 04:13:04 PM Sep 10, 2025 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ફોર્ટ કેપિટલના સિનિયર ફંડ મેનેજર પરાગ ઠક્કર પાસેથી.

પરાગ ઠક્કરનું કહેવુ છે કે ઇન્ફોસિસની બાયબેકની જાહેરાતથી ITને સપોર્ટ મળ્યો. આગામી વર્ષ ભારતીય બેન્કો માટે ખૂબ જ સારું રહેવાની આશા છે. FIIsની વેચવાલીનો ટ્રેન્ડ હવે અટકી શકે નહીં. FIIsની વેચવાલીનો ટ્રેન્ડ હવે અટકી શકે. આગામી થોડા દિવસોમાં ટ્રેડ ડીલ બાદ FIIs ફરી આવી શકે. USના જોબ્સ ડેટાથી IT સેક્ટરને વધુ સપોર્ટ મળશે.

Market Surge: શેર બજારમાં આ 5 કારણોથી જોરદાર ઉછાળો, સેન્સેક્સ 500 અંક ઊપર, નિફ્ટી 25000 ની આસપાસ

પરાગ ઠક્કરના મતે ITમાં હાલ નવું રોકાણ કરવું મુશ્કેલ છે. GST ઘટાડાથી ફાઇનાન્શિયલ્સમાં સારો ગ્રોથ જોવા મળી શકે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ પર ફોકસ છે. આ ત્રિમાસિક બાદ ઘણા ફેક્ટર પૉઝિટિવ થવાની આશા છે. લાંબાગાળા માટે બેન્કિંગ શેર્સ પર ફોકસ કરી શકાય.


Sona BLW ના શેરોમાં આવ્યો વધારો, દિલ્હી હાઈકોર્ટના નિર્ણયથી રોકાણકારોમાં ઉત્સાહ

પરાગ ઠક્કરના મુજબ SBI અને HDFC બેન્કમાં એસેટ ક્વૉલિટી ખૂબ જ મજબૂત છે. રૂરલ હાઉસિંગ વધશે સિમેન્ટમાં મજબૂત માંગ જોવા મળશે. ઑટો સેક્ટરમાં લાંબાગાળે આઉટલૂક પૉઝિટિવ છે. ઑટો કંપનીઓની બેલેન્સશીટ મજબૂત છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 10, 2025 4:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.