Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ
Hot Stocks Today: નિફ્ટી છેલ્લા સતત 4 સપ્તાહથી નબળાઈની સાથે (નેગેટિવ) બંધ થયો છે. તે એક દાયરામાં દેખાય છે. જ્યારે સુધી માર્કેટ પર અસર કરવા વાળી સમાચાર નથી થઈ નિફ્ટીના સીમિત રેન્જમાં રહેવાની આશા છે. જો કે, સ્ટ્રક્ચર હજી પણ ટકી રહ્યું છે.
Hot Stocks Today: Nifty ગયા સપ્તાહ 19300 રૂપિયાથી થોડા ઉપર બંધ થયો હતો. તેના એક સપ્તાહ પહેલાના અનુસાર તે એક ટકાનો ઘટાડો છે. જો કે ઘટાડો ખૂબ વધું નથી, પરંતુ ધ્યાન આપવા વાળી વાત છે કે આ નિફ્ટી છેલ્લા સતત 4 સપ્તાહથી નબળાઈની સાથે (નેગેટિવ) બંધ થયો છે. તે એક દાયરામાં દેખાય છે. જ્યારે સુધી માર્કેટ પર અસર કરવા વાળી સમાચાર નથી થઈ નિફ્ટીના સીમિત રેન્જમાં રહેવાની આશા છે. જો કે, સ્ટ્રક્ચર હજી પણ ટકી રહ્યું છે. લોઅર લેવલ પર જો ખરીદારી આવા છે તો અમે આશ્ચર્ય નહીં કરવી જોઈએ. નિફ્ટીના 19,550-19,650ના લેવલની તરફ વધી શકે છે.
નિફ્ટીમાં જો ઘટાડો આવે છે તો તેમાં 19,250 પર સપોર્ટ મળ્યો છે. આ લેવલતી નીચે જવા પર ઝડપી ઘટાડો જોવા મળી શકે છે. તેમાં નિફ્ટી 19100-19000 સુધી જઈ શકે છે. ટ્રેડર્સને સાવધાની સાખવાની સલાહ છે. તેમણે એક-એક પગલા વધારવાની રણનીતિ આપનાવી છે.
Angel Oneના રિસર્ચ હેડ (ટેક્નિકલ અને ડેરિવેટિવ) સમીત ચવ્હાણનું માનવું છે કે અમુક સ્ટૉક્સ પર દાવ લગાવાથી શૉર્ટ ટર્મમાં સારી કમાણી થઈ શકે છે:
આ સ્ટૉકને ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 102.15 રૂપિયા છે. તેનું ટારગેટ પ્રાઈઝ 112 રૂપિયા છે. આ સ્ટૉકમાં 96.8 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવું પડશે. આ સ્ટૉકમાં શૉર્ટ ટર્મમાં 10 ટકાનો નફો કમાણી થઈ શકે છે. આ સ્ટૉકમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં જોરદાર તેજી જોવા મળી છે. આ દરમિયાન વૉલ્યૂમ પણ વધું રહ્યા છે. વીકલી ચાર્ટ પર આ સૌથી હાઈ લેવલ પર ક્લોઝ થઈ છે. ડેલી ટાઈમ ફ્રેમ પર Lemon Treeનું સ્ટૉક તેને તમામ EMAથી ઉપર બનાવ્યા છે. આ સ્ટૉકમાં તેજીનું ટ્રેન્ડ રજૂ રહેવાની આશા છે.
KRP Mill
આ સ્ટૉકને ખરીદવાની સલાહ છે. તેની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 684.95 રૂપિયા છે. તેનું ટારગેટ પ્રાઈઝ 736 રૂપિયા છે. આ સ્ટૉકમાં 656 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવું પડશે. આ શેરમાં 2-3 સપ્તાહમાં 7.5 ટકા કમાઈથઈ શકે છે. આ વર્ષની શરૂઆતથી જ આ શેરમાં હલચર જોવા મળી છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આ હાયર હાઈ અને હાયર લો બનતો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 18 ઑગસ્ટે આ સ્ટૉકે એક નિર્ણાયક બ્રેકઆઉટ દેખડ્યું છે. આ રેસિસ્ટેન્સ લેવલથી ઉપર બંધ થયો છે. તેનાથી પ્રાઈઝ એપ્રિલ 2022ના બાદ સૌથી હાઈ લવેલ પર પહોંચી ગયો છે. જ્યારે વૉલ્યૂમની વાત છે તો તેમાં સારી ખરીદારી જોવા મળી છે. આ શેરને શૉર્ટ ટર્મમાં 736 રૂપિયાના ટારગેટ પ્રાઈઝની સાથે ખરીદી કરી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.