2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે: દેવેન ચોક્સી | Moneycontrol Gujarati
Get App

2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

અપડેટેડ 03:18:41 PM Nov 15, 2023 પર
Story continues below Advertisement
દેવેન ચોક્સીના મતે નિફ્ટી 50 સ્ટોક્સમાં અત્યારે વેલ્યુ દૃષ્ટીએ ખરીદી કરી શકાય. જ્યા વેલ્યુએશન વધારે છે એવા સ્મોલકેપમાં નફા બાંધી લો.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે USમાં સતત વ્યાજદર વધારા પછી પોઝ આવ્યો છે. USમાં વ્યાજદરે અત્યારે શિખર બનાવી દીધા છે. 6 મહિના સુધી વ્યાજદર આ સ્તરે યથાવત્ રહેશે. 2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે. ભારતમાં પણ મોંઘવારી અંકુશમાં આવતા વ્યાજદર ઘટતા જોવા મળશે.

PM Kisan Yojana: 8 કરોડથી વધુ ખેડૂતોને 15 મી હપ્તાના 2000 રૂપિયા મળ્યા, આ રીતે કરો ચેક

દેવેન ચોક્સીના મતે નિફ્ટી 50 સ્ટોક્સમાં અત્યારે વેલ્યુ દૃષ્ટીએ ખરીદી કરી શકાય. જ્યા વેલ્યુએશન વધારે છે એવા સ્મોલકેપમાં નફા બાંધી લો. આ નફાને લાર્જકેપમાં જ રોકાવો જોઈએ. લાર્જકેપમાં અત્યારે સારી તક જોવા મળી રહી છે. કેપિટલ ગુડ્ઝની એન્સિલરી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ.


Dabur Share Price: ડાબરના શેરોમાં કડાકો, અઢી ટકાથી વધારે તૂટ્યા, જાણો કારણ

 

દેવેન ચોક્સીના મુજબ ગ્રોથ અને વેલ્યુએશન સરખા હોય ત્યાં રોકાણ કરી શકાય છે. સ્પેશલાઈઝ સેક્ટરમાં કામ કરતી મિડકપે ITમાં રોકાણ કરી શકાય. ન્યૂ એજ કંપનીઓમાં કંપની આધારીત રોકાણ કરવું જોઈએ. આ કંપનીઓના વેલ્યુએશન ઘણાં વધારે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 15, 2023 3:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.