AI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું - જયપ્રકાશ તોશનીવાલ | Moneycontrol Gujarati
Get App

AI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું - જયપ્રકાશ તોશનીવાલ

જયપ્રકાશ તોશનીવાલના મુજબ મિડકેપમાં ટેક્નોલોજી શેર્સ પર ફોકસ છે. મેન્યુફેક્ચરિંગમાં પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ પર નજર રહેશે. સ્ટેપલ્સમાં હાલ એલ્યુએશન થોડા વધારા છે. વ્યાજ દર વધશે તો માર્કેટ પર ખરાબ અસર પડી શકે છે. ડિફેન્સમાં પ્રાઇવેટ કંપનીઓને પણ લાભ થશે.

અપડેટેડ 04:33:05 PM Feb 13, 2026 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું LIC મ્યુચ્યુઅલ ફંડ અસેટ મેનેજમેન્ટના જયપ્રકાશ તોષનીવાલ પાસેથી.

જયપ્રકાશ તોશનીવાલે કહ્યું કે બજેટમાં કેપેક્સ વધારાયું છે. માર્કેટ માટે ઘણા પોઝિટિવ સમાચાર છે. હાલ રોકાણ માટે વેલ્યુએશન સારા છે. આગળ જતાં FPI પણ ભારત તરફ વળી શકે છે. બેન્કિંગ અને લેન્ડિંગ સેક્ટરના પરિણામ ખૂબ સારા છે.

Muthoot Financeના શેર 12% નીચે, રોકાણકારોનો બ્રોકરેજ પર ભરોસો યથાવત

જયપ્રકાશ તોશનીવાલના મતે ER&D માં રોકાણ કરી શકાય. AI અમલમાં આવ્યા બાદ તે કેવું પરિણામ આપે છે તે જોવું રહ્યું. હેલ્થકેર અને BFSI સેક્ટર પર અમારું ફોકસ છે. IT સેક્ટરમાં હાલ ન્યુટ્રલ વ્યૂ છે. જ્યાં-જ્યાં કેપેક્સ આવ્યું છે તે તમામ સેક્ટર પર નજર રહેશે.


India USA Trade Deal: ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ જોઈએ છે? તો અમેરિકાની આ ખાસ શરત માનવી પડશે!

જયપ્રકાશ તોશનીવાલના મુજબ મિડકેપમાં ટેક્નોલોજી શેર્સ પર ફોકસ છે. મેન્યુફેક્ચરિંગમાં પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ પર નજર રહેશે. સ્ટેપલ્સમાં હાલ એલ્યુએશન થોડા વધારા છે. વ્યાજ દર વધશે તો માર્કેટ પર ખરાબ અસર પડી શકે છે. ડિફેન્સમાં પ્રાઇવેટ કંપનીઓને પણ લાભ થશે.

Closing Bell – આઇટી મંદીથી બજાર ડૂબી ગયું; સેન્સેક્સ 1048 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25,500 ની નીચે

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2026 4:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.