KIMSના શેરોમાં 4 ટકાથી વધુનો ઉછાળો, જાણો શું છે કારણ
રિપોર્ટ અનુસાર BSE પર KIMSના શેરોમાં લગભગ 40.7 લાખ શેરોનું લેન-દેન 1710 રૂપિયા પ્રતિ શેરના બાવ પર થયો છે. આજે ઈન્ટ્રાડેમાં શેર 1,784 રૂપિયાની રિકૉર્ડ હાઈ પર પહોંચી ગઈ હતી. છેલ્લા ચા મહિનામાં આ KIMSના શેરોમાં ત્રણ મોટી બ્લૉક ડીલ છે.
કૃષ્ણા ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઈન્સેઝ (KIMS)ના શેરોમાં આજે 20 જૂને 4 ટકાતી વધુંની તેજી જોવા મળી છે. આ સમય આ શેર 1.84 ટકાના ઘટાડા સાથે 1731 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહી છે. ખરેખર, કંપનીમાં 5 ટકા શેરોની મોટ બ્લૉક ડીલ જોવા મળી છે. રિપોર્ટના અનુસાર BSE પર લગભગ 40.7 લાખ શેરને લેન-દેન 1710 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર થઈ છે. આજે ઈન્ટ્રા ડે આ શેરે 1784 રૂપિયાના રિકૉર્ડ હાઈ પર પહોંચી ગઈ હતી. છેલ્લા ચાર મહિનામાં તે KIMSના શેરોમાં ત્રીજા મોટી બ્લૉક ડીલ છે.
ત્રીજી મોટી બ્લૉક ડીલ
30 મેએ જનરલ અટલાંટિક સિંગાપુરે 23.2 લાખ શેર અથવા 2.89 ટકા હિસ્સો 1600 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર વેચ્યા હતા. તેના પહેલા 22 માર્ચને પોલર કેપિટલ ફંડ પીએલસીએ ફર્મમાં 1.38 ટકા હિસ્સો વેચી હતી.
કંપનીમાં કોણી કેટલી હિસ્સેદારી
માર્ચ 2023ના અંત સુધી પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની હૉસ્પિટલ ચેનમાં 38.84 ટકા હિસ્સો હતો. જ્યારે, કંપનીમાં ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર (DII)ના 29.76 ટકા અને ફૉરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સના 19.41 ટકા હિસ્સો હતો. ડીઆઈઆઈમાં ટાટા AIA લાઈફ ઈન્સ્યોરેન્સ, એક્સિસ મ્યૂચુઅલ ફંડ, મિરાએ અસેટ લાર્જ કેપ ફંડ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરેન્સ અને Icici પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરેન્સ કંપની સામેલ છે.
કંપનીના વિષયમાં
KIMS મુખ્ય રૂપથી તેલંગાના, આધ્રા પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સંચાલિત 12 મલ્ટી-સ્પેશિયલિટી હૉસ્પિટલના એક ચેન છે 4000થી વધું ટોટલ કેપિસિટી વાળી આ કંપનીની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી. કંપનીની વેબસાઈટના અનુસાર તેના 4000 બેડ કેપેસિટીનું લગભગ એક ક્વાર્ટર છેલ્લા ચારથી પાંચ વર્ષમાં લૉન્ચ કર્યા છે. kIMSની સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષમાં 25 ટકા વધી છે અને એનાલિસ્ટનું માનવું છે કે તે મોમેન્ટમ આવતા ત્રણ વર્ષો પમ ચાલુ રહેશે.
તેમાં ઘણો બ્રાઉનફીલ્ડ અને ગ્રીનફીલ્ડ કેપિસિટી એક્સપેન્શનની યોજના છે, જેમાં કોન્ડાપુર (ચરણબધ્દ્ર રીતે 500થી વધું મોટો), અનંતપુર (150 થી વધું બેડ), નાસિક (325 બેડ), બેન્ગલુરૂ (350 બેડ), અને ઠાળે (300 બેડ) શામેલ છે.