બીજી તરફ, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 78.52 પોઈન્ટ અથવા 0.12 ટકા વધ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટીમાં પણ 29.3 પોઈન્ટ અથવા 0.15 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપ રૂપિયા 35,694.04 કરોડ ઘટીને રૂપિયા 11,74,720.15 કરોડ થયું હતું. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપ રૂપિયા 18,949.45 કરોડ ઘટીને રૂપિયા 6,19,281.77 કરોડ થયું હતું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ કેપ રૂપિયા 7,675.16 કરોડ ઘટીને રૂપિયા 5,16,378.05 કરોડ થયું છે. ITCનું માર્કેટ કેપ રૂપિયા 5,903.31 કરોડ ઘટીને રૂપિયા 5,44,906.44 કરોડ થયું હતું. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂપિયા 1,866.66 કરોડ ઘટીને રૂપિયા 4,64,396.71 કરોડ થયું હતું.
છેલ્લા બિઝનેસ સપ્તાહ દરમિયાન દેશની ટોપ-10 કંપનીઓમાંથી ટોપની 6 કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટોપની 6 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ રૂપિયા 83,637.96 કરોડનો ઘટાડો થયો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને ઈન્ફોસિસને આ સમયગાળા દરમિયાન સૌથી વધુ નુકસાન થયું છે.
TCSનું માર્કેટ કેપ કેટલું ઘટ્યું?
બીજી તરફ, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 78.52 પોઈન્ટ અથવા 0.12 ટકા વધ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટીમાં પણ 29.3 પોઈન્ટ અથવા 0.15 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપ રૂપિયા 35,694.04 કરોડ ઘટીને રૂપિયા 11,74,720.15 કરોડ થયું હતું. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપ રૂપિયા 18,949.45 કરોડ ઘટીને રૂપિયા 6,19,281.77 કરોડ થયું હતું. બીજી તરફ ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂપિયા 13,549.34 કરોડ ઘટીને રૂપિયા 5,25,374.14 કરોડ થયું હતું.
SBIના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ કેપ રૂપિયા 7,675.16 કરોડ ઘટીને રૂપિયા 5,16,378.05 કરોડ થયું છે. ITCનું માર્કેટ કેપ રૂપિયા 5,903.31 કરોડ ઘટીને રૂપિયા 5,44,906.44 કરોડ થયું હતું. ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂપિયા 1,866.66 કરોડ ઘટીને રૂપિયા 4,64,396.71 કરોડ થયું હતું.
રિલાયન્સનું માર્કેટ કેપ વધ્યું
તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના માર્કેટ કેપમાં વધારો થયો હતો. રિલાયન્સનું માર્કેટ કેપ રૂપિયા 18,233.31 કરોડ વધીને રૂપિયા 9,00,181.52 કરોડ થયું છે. જ્યારે HDFCનું માર્કેટ કેપ રૂપિયા 1,055.33 કરોડ વધીને રૂપિયા 4,89,196.37 કરોડ થયું છે. HDFC બેન્કનો એમકેપ રૂપિયા 2,459.29 કરોડ વધીને રૂપિયા 9,00,181.52 કરોડ થયો હતો. ICICI બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 664.9 કરોડ વધીને રૂપિયા 6,55,862.83 કરોડ થયું હતું.
ટોપની 10 કંપનીઓ
તે જ સમયે, રિલાયન્સે દેશની ટોપની 10 કંપનીઓમાં પોતાનો પ્રથમ નંબર જાળવી રાખ્યો છે. આ પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC અને ભારતી એરટેલનો નંબર આવે છે.