મિશ્ર ગ્લોબલ સંકેતોની વચ્ચે 12 જૂનએ બજારની ફ્લેટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 124.44 અંક એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 62,750.07 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 28.35 અંક એચલે કે 0.15 ટકાના ઘટાડા સાથે 18,591.75ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.