Mid-day Mood: ઘરેલૂ બજારમાં નિચલા સ્તરોથી આવી સારી રિકવરી, બ્રૉડર માર્કેટમાં પણ દેખાણી મજબૂતી
Mid-day Mood: જો કે, નિફ્ટી હજુ પણ જુલાઈના પોતાના ઑલટાઆમ હાઈથી 3 ટકા અને સેન્સેક્સ 20 જુલાઈના ઑલટાઈમ હાઈથી 3.5 ટકા દૂર છે. આ કંસોલીડેશનની વચ્ચે ઉભરતા બજારોના ડૉલર ઈંડેક્સમાં વધારો અને વધતી બૉન્ડ યીલ્ડ સૌથી મોટી ચિંતા બનેલી છે.
Mid-day Mood: બ્રૉડર માર્કેટમાં પણ સારી મજબૂતી જોવાને મળી રહી છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.56 ટકાથી વધારે વધીને 38000 અંકની ઊપર પહોંચી ગયા છે.
Mid-day Mood: સેન્સેક્સ-નિફ્ટીમાં આજે 21 ઓગસ્ટના નિચલા સ્તરોથી સારી રિકવરી જોવાને મળી છે. કારોબારી સત્રના આગળ વધવાની સાથે જ તેમાં વધારે તેજી આવતી દેખાય રહી છે. બપોરે 2:00 વાગ્યાની આસપાસ નિફ્ટી 103 અંક એટલે કે 0.53% ના ઉછાળાની સાથે 19413 ના સ્તર પર દેખાય રહી હતી. જ્યારે બેંક નિફ્ટી 0.57% વધીને 44,100.70 ના સ્તર પર કારોબાર કરી રહી હતી. લગભગ 1885 શેરોમાં તેજી જોવાને મળી રહી છે. જ્યારે 1275 શેરોમાં ઘટાડો આવ્યો છે. ત્યારે, 139 શેરોમાં કોઈ બદલાવ નથી થયો.
બ્રૉડર માર્કેટમાં પણ સારી મજબૂતી
બ્રૉડર માર્કેટમાં પણ સારી મજબૂતી જોવાને મળી રહી છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.56 ટકાથી વધારે વધીને 38000 અંકની ઊપર પહોંચી ગયા છે. બીએસઈ મિડકેપ ઈંડેક્સ પણ 0.6 ટકા વધીને 38068.25 ની આસપાસ દેખાય રહ્યા છે. પીબી ફિનટેક, ઝી એન્ટરટેનમેંટ એન્ટરપ્રાઈઝીસ અને એસજેવીએન જેવા શેર મિડકેપના ટૉપ ગેનેરોમાં છે. જો કે, નિફ્ટી હજુ પણ જુલાઈના પોતાના ઑલટાઆમ હાઈથી 3 ટકા અને સેન્સેક્સ 20 જુલાઈના ઑલટાઈમ હાઈથી 3.5 ટકા દૂર છે. આ કંસોલીડેશનની વચ્ચે ઉભરતા બજારોના ડૉલર ઈંડેક્સમાં વધારો અને વધતી બૉન્ડ યીલ્ડ સૌથી મોટી ચિંતા બનેલી છે.
જિયોજિત ફાઈનાન્શિયલના વીકે વિજય કુમારનું કહેવુ છે કે યૂએસ 10 વર્ષ બૉન્ડ યીલ્ડ 4.25 ટકા પર પહોંચી ગઈ છે. આ ઈક્વિટી બજારો માટે એક મોટા પડકાર છે. અમેરિકામાં સીપીઆઈ મોંઘવારીના 3 ટકા રહેવાની સાથે જ બૉન્ડ હાઈ યીલ્ડના કારણે જોખમ મુક્ત રિટર્નની ખુબ જ આકર્ષક નજરીયો બની ગયા છે. એવામાં લોકો ઈક્વિટીથી પૈસા ઉપાડીને બૉન્ડમાં ડલ રહ્યા છે.
તેના સિવાય વિદેશી રોકાણકારોની વેચવાલી પણ ભારતીય બજાર પર દબાણ બનાવી રહી છે. ઓગસ્ટમાં અત્યાર સુધી વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં 10926 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
આજના કારોબારી સત્રના એક વધુ મોટી વાત જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝની લિસ્ટિંગ હતી. એનએસઈ પર તે સ્ટૉક 262 રૂપિયા અને બીએસઈ પર 265 રૂપિયા પર લિસ્ટ થયો છે જે તેની ડિસ્કવર્ડ પ્રાઈઝ 261.85 રૂપિયાની નજીક છે. 1.66 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિસ્ટિંગની બાદ માર્કેટ કેપના હિસાબથી બીજી મોટી એનબીએફસી બની ગઈ છે. જો કે, લિસ્ટિંગના તરત બાદ સ્ટૉક 5 ટકા ઘટીને 248.90 રૂપિયા પર આવી ગયા. બપોરના સમય તેના ટ્રેડિંગ વૉલ્યૂમ 7.1 કરોડ શેરોથી વધારે હતા.
બજાજ ફાઈનાન્સમાં 2.46 ટકાથી વધારેનો વધારો
બીજી તરફ ભારતની સૌથી મોટી લિસ્ટેડ એનબીએફસી બજાજ ફાઈનાન્સમાં આજે 2.46 ટકાથી વધારેનો વધારો થયો છે. સ્ટૉક વર્તમાનમાં 7030 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. તે પોતાના 52- સપ્તાહના હાઈ 7999.9 રૂપિયાથી લગભગ 12 ટકા દૂર છે. બીજા સ્ટૉક્સની વાત કરીએ તો GOG પાર્ટનર્સની તરફથી કંપનીમાં અતિરિક્ત ભાગીદારી ખરીદ્યાની બાદ અદાણી પોર્ટ્સમાં 2.5 ટકાથી વધારેનો વધારો થયો છે. 19 ઓગસ્ટના આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યુ છે કે અમેરિકા સ્થિત બુટીક ફર્મ જીક્યૂજી પાર્ટનર્સે 17 ઓગસ્ટના થયેલ બલ્ક ડીલના દ્વારા અદાણી પોર્ટ્સમાં પોતાની ભાગીદારી 4.93 ટકાથી વધીને 5.03 ટકા કરી લીધી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.