Multibagger Stock: આ મલ્ટિબેગરે રોકાણકારોને કર્યા માલામાલ, 3 વર્ષમાં આપ્યું 1520 ટકા રિટર્ન, શું તમારી પાસે છે આ શેર
જૂનમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સ (Titagarh Rail Systems)એ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન પાસેથી 857 કરોડ રૂપિયાનો મોટો ઑર્ડર મળ્યો હતો. આ હેઠળ સુરત મેટ્રો રેલ ફેઝ-1 પ્રોજેક્ટ I માટે 72 સ્ટાન્ડર્ડ ગેજ કારની ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ટેસ્ટિંગ, કમિશનિંગ અને ટ્રેનિંગ કરવામાં આવશે.
Multibagger Stock: ટ્રેન પાર્ટ બનાવા વાળી કંપની ટીટાગઢ રેલ સિસ્ટમ્સ (Titagarh Rail Systems)ના શેરોમાં આજે 25 ઑગસ્ટે 15 ટકા સુધીની જોરાદર તેજી જોવા મળી છે. આ સ્ટૉકમ NSE પર 1.98 ટકાના વધારા સાથે 809.60 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ટ્રે ડેમાં સ્ટૉકમાં 813.30 રૂપિયાના તેના 52-વીક હાઈ પર પહોંચ્યો છે. છેલ્લા 4 દિવસમાં કંપનીના શેરોમાં 28 ટકાની જોરદાર તેજી આવી છે. એક્સપર્ટનું માનવું છે કે કેન્દ્રીય મંત્રિમંડલ દ્વારા લગભગ 32000 કરોડ રૂપિયાનું વિસ્તાર પરિયોજનાએને મંજૂરી આપ્યા બાદ જોરદરા રેલવે શેરોમાં તેજી આવી છે.
જૂનમાં મળ્યો 857 કરોડનો ઑર્ડર
તેના પહેલા જૂનમાં ફર્મએ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન પાસેથી 857 કરોડ રૂપિયાનો મોટો ઑર્ડર મળ્યો હતો. આ હેઠળ સુરત મેટ્રો રેલ ફેઝ-1 પ્રોજેક્ટ I માટે 72 સ્ટાન્ડર્ડ ગેજ કારની ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ટેસ્ટિંગ, કમિશનિંગ અને ટ્રેનિંગ કરવામાં આવશે.
કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ
FY24માં જૂન ક્વાર્ટરમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સે 61.77 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ દર્જ કર્યો છે. કંપનીને ગયા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 6.46 લાખ રૂપિયાનું કંસોલિડેટેડ નેટ સેલિડેટેડ ટોટલ ઇનકમ બે ગુણાથી વધું થઈને 914.64 કરોડ રૂપિયા થઈ ગયો, જે એક વર્ષ પહેલાના સમય ગાળામાં 440.78 કરોડ રૂપિયા હતો.
એક્સચેન્જની પાસે ઉપલબ્ધ લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્નના અનુસાર 30 જૂન 2023 સુધી કંપનીની 44.97 ટકા શેરહોલ્ડિંગ પ્રમોટરો અને પ્રમોટર્સ ગ્રુપની પાસે છે અને 55.03 ટકા હિસ્સો જનતાની પાસે છે.
કેવો રહ્યો શેરોનું પ્રદર્શન
ગયા મહિનામાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરોમાં 17 ટકાની તેજી આવી છે. છેલ્લા 6 મહિનામાં તેના 282 ટકાનો જોરદાર રિટર્ન આપ્યો છે. આ વર્ષ અત્યાર સુધી કંપનીના શેરોમાં 250 ટકાની તેજી આવી ગઈ છે. ગયા એક વર્ષમાં તેના રોકાણકારોને 410 ટકાનો નફો થયો છે. આટલું જ નહીં, છેલ્લા 3 વર્ષમાં તેના 1520 ટકાનું જોરદાર રિટર્ન આપ્યો છે.