Closing bell : નિફ્ટી આજે 22400 ની નીચે બંધ થયો. સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 73,829 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 73 પોઈન્ટ ઘટીને 22,397 પર બંધ થયો. જ્યારે, બેંક નિફ્ટી 4 પોઈન્ટ વધીને 48,060 પર બંધ થયો. મિડકેપ 362 પોઈન્ટ ઘટીને 48,125 પર બંધ થયો. આજે નિફ્ટીના ૫૦ માંથી ૩૬ શેરોમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી બેંકના 12 માંથી 6 શેરોમાં તેજી જોવા મળી.