બજારમાં જો વધુ ઘટાડો આવે તો ખરીદી કરવી જોઈએ: દેવેન ચોકસી | Moneycontrol Gujarati
Get App

બજારમાં જો વધુ ઘટાડો આવે તો ખરીદી કરવી જોઈએ: દેવેન ચોકસી

દેવેન ચોકસીના મુજબ EMS કંપનીઓ માર્જિન ટકાવી રાખવા ભાવ વધારો કરશે. આ ભાવ વધારાથી માગ પર પણ અસર આવશે. માગ જાળવી રાખવા માટે પ્રોફિટ માર્જિન પર અસર લેવી જોઈએ. વેલ્યુએશન મોંઘા છે ત્યાં હાલમાં રોકાણ ન કરવું.

અપડેટેડ 04:12:36 PM Sep 28, 2026 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

DR ચોકસી ફિનસર્વના દેવેન ચોકસીનું કહેવુ છે કે બોન્ડ યીલ્ડના વધારાની અસરને કારણે બજારમાં ઘટાડો આવ્યો. US બોન્ડ યીલ્ડમાં રોકાણ જાય તેની શક્યતા વધી. આ માટે અન્ય અસેટ ક્લાસમાંથી ફંડ નીકળી રહ્યા છે. બોન્ડ યીલ્ડને કારણે RBIએ વ્યાજદર વધારવા પડશે.

Fortis Healthcareના શેરમાં કડાકો, 2% ઘટ્યો ભાવ; ફોરેન્સિક ઓડિટ બની ચર્ચાનો વિષય

દેવેન ચોકસીના મતે ડેરિવેટિવ સંબંધિત શોર્ટિંગને કારણે પણ બજારમાં ઘટાડો થયો. બજારમાં પેનિક બોટમ આવે એવી શક્યતા છે. બજારમાં જો વધુ ઘટાડો આવે તો ખરીદી કરવી જોઈએ. US અને ઈરાન વચ્ચે BRICS દેશોએ સમાધાન કરાવવું જોઈએ.


NSE શેરમાં મોટો ઘટાડો, IPO પ્રાઈસની નીચે પહોંચ્યો; રોકાણકારોએ શું જાણવું જોઈએ?

દેવેન ચોકસીના મુજબ EMS કંપનીઓ માર્જિન ટકાવી રાખવા ભાવ વધારો કરશે. આ ભાવ વધારાથી માગ પર પણ અસર આવશે. માગ જાળવી રાખવા માટે પ્રોફિટ માર્જિન પર અસર લેવી જોઈએ. વેલ્યુએશન મોંઘા છે ત્યાં હાલમાં રોકાણ ન કરવું.

શેરબજારમાં ફરી કડાકો, મહારાષ્ટ્રના દુષ્કાળથી વધ્યું ટેન્શન; નિફ્ટી 5 મહિનાના નીચલા સ્તરે

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 4:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.