સેન્સેક્સ 48 અંક વધ્યો, નિફ્ટી 19600 ની ઊપર | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 48 અંક વધ્યો, નિફ્ટી 19600 ની ઊપર

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.06-0.58% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે.

અપડેટેડ 09:27:21 AM Aug 08, 2023 પર
Story continues below Advertisement
સપ્તાહના બીજા કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 19600 ની ઊપર છે અને સેન્સેક્સ 66000 ની પાર છે.

09:17 AM

સપ્તાહના બીજા કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 19600 ની ઊપર છે અને સેન્સેક્સ 66000 ની પાર છે. સેન્સેક્સે 48 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 23 અંક સુધી વધ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.33 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.34 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 48.33 અંક એટલે કે 0.07% ના વધારાની સાથે 66001.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 23.40 અંક એટલે કે 0.12% ટકા વધીને 19620.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.06-0.58% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.17 ટકા વધારાની સાથે 44,913.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં હિરો મોટોકૉર્પ, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, અલ્ટ્રા સિમેન્ટ, એસબીઆઈ, ગ્રાસિમ, મારૂતિ સુઝુકી અને ટાઈટન 0.36-2.71 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઈઝ, બ્રિટાનિયા, ટીસીએસ, એમએન્ડએમ અને નેસ્લે ઈન્ડિયા 0.30-1.46 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ગ્લેન્ડ, પાવર ફાઈનાન્સ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, ઈમામી અને એબી કેપિટલ 1.67-8.87 ટકા સુધી વધારો છે. જ્યારે મેક્સ હેલ્થકેર, કેસ્ટ્રોલ, રેમ્કો સિમેન્ટ્સ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ 0.67-1.75 ટકા ઘટાડો છે.

સ્મૉલકેપ શેરોમાં બેનકો પ્રોડક્ટ્સ, ઝેન ટેક, ઓનમોબાઈલ ગ્લોબલ, આઈએનટીએલ કંનવેયર અને ઈન્ડિયા ગ્લાયક્લોઝ 6.50-11.44 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મોન્ટે કાર્લો, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, મન ઈન્ડસ્ટ્રીઝ, એચએલઈ ગ્લાસકોટ અને ઓલેક્ટ્રા ગ્રીનટેક 4.99-9.59 ટકા સુધી તૂટ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2023 9:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.