Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

05 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 14,974 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 10,444 કરોડ રૂપિયાની વેચવાલી કરી.

અપડેટેડ 09:18:52 AM Nov 06, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 24,410.50 ના લોઅરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળી શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 06 નવેમ્બરના ગેપ-ડાઉનની સાથે ખુલવાની સંભાવના છે. દલાલ સ્ટ્રીટ પર દિવાળીની આતશબાજી ચાલુ રહી, કારણ કે ૫ નવેમ્બરના રોજ બેન્ચમાર્ક સૂચકાંકોએ સતત છઠ્ઠા સત્રમાં પણ તેજી જાળવી રાખી હતી. આ તેજીનો ક્રમ નવેમ્બર ૨૦૨૫ પછીનો સૌથી લાંબો સમયગાળો છે. નિફ્ટીએ ફરીથી ૨૪,૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી અને ૭ ઓગસ્ટ, ૨૦૨૬ પછી પ્રથમ વખત ૨૪,૫૦૦ની ઉપર બંધ થયો.

કાચા તેલના ભાવમાં રાતોરાત આવેલા તીવ્ર ઘટાડાને કારણે સ્થાનિક સૂચકાંકો મજબૂત શરૂઆત કરવામાં સફળ રહ્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષના વહેલા ઉકેલની આશા, યુએસ શેરબજારોમાં આવેલી જોરદાર તેજી, રૂપિયામાં મજબૂતી, વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક ખરીદી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધુ વધ્યો હતો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 2.60 ટકા વધીને 79,310.01 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 2.40 ટકા વધીને 24,536.60 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.


GIFT NIFTY

GIFT નિફ્ટી 24,410.50 ના લોઅરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળી શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 24,579, 24,646 અને 24,755

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 24,363, 23,296 અને 23,187

ગ્લોબલ માર્કેટ

મિડટર્મ ઈલેક્શનમાં ડેમોક્રેટ્સની મોટી જીતથી ડેટા સેન્ટર અને AIની તેજી પર બ્રેકના ડરથી US માર્કેટમાં મોટી વેચવાલી જોવા મળી. ચિપ ઈન્ડેક્સમાં મોટું ક્રેશ આવ્યું માર્ચ 2020 બાદ નાસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેક S&P 5.5% સુધી તૂટ્યો. ડાઓમાં પણ 1800 પોઈન્ટ્સનો ઘટાડો આવ્યો. ગઈકાલના ઘટાડામાં 2.5 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ સાફ. 7 મોટા ટેક શેર્સમાં એક દિવસમાં $1 ટ્રિલિયન ધોવાયા.

અમેરિકામાં મોટા ઘટાડા અને ક્રૂડ ઓઈલના ફરી 100 ડૉલરની નજીક પહોંચવાથી ભારતીય બજાર માટે સેન્ટિમેન્ટ નબળા દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો છે. જોકે FIIs તરફથી ગઈકાલે કેશમાં આશરે 15000 કરોડની ખરીદી થઈ. ચાર વર્ષમાં સૌથી મોટી BUYING જોવા મળી.

US માર્કેટમાં મોટો ઘટાડો

એપ્રિલ 2025 બાદ સૌથી મોટો ઘટાડો આવ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 10%થી વધુ ઘટ્યો. નાસ્ડેક 100માં 6%નો ઘટાડો, 2020 બાદ મોટો ઘટાડો આવ્યો. રસેલ 2000 પણ ટેક્નિકલ કરેક્શનમાં પહોંચ્યો. S&P500ના તમામ સેક્ટર મોટા ઘટાડા સાથે બંધ થયા. ડાઓના તમામ 30 શેર્સમાં આવ્યો ઘટાડો. ફિલાડેલ્ફિયા સેમીકંડક્ટર ઈન્ડેક્ટ 12% ઘટ્યો. VIXમાં 2018 બાદની સૌથી મોટી તેજી જોવા મળી. મેગ્નિફિસેન્ટ સેવનનું માર્કેટ કેર $1 ટ્રિલિયન સુધી ઘટ્યું. 10 વર્ષની બોન્ડ યીલ્જ 5.4%થી ઘટીને 4.8% પર આવી.

ડેટા સેન્ટર્સ પર મોટા નિવેદન

સોશલ મિડિયા X પર બોલ્યા બર્ની સેન્ડર્સ. અપક્ષ સેનેટર છે બર્ની સેન્ડર્સ. સેન્ડર્સે કહ્યું ડેટા સેન્ટર પર તાત્કાલિક પ્રતિબંધની માગ છે. એરિઝોનાના ડેમોક્રેટિક પ્રતિનિધિ યાસમીન અંસારીનું નિવેદન છે. AI ડેવલપમેન્ટ રોકવું પહેલી પ્રાથમિકતા રહેશે. ઓહાયોના ડેમોક્રેટિક સેનેટર શેરોડ બ્રાઉનનું નિવેદન છે. શેરોડ બ્રાઉને કહ્યું ડેટા સેન્ટર માટે કામ નથી કરતો.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 124.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 6.03 ટકાના ઘટાડાની સાથે 57,395.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 4.03 ટકા ઘટીને 39,900.03 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.98 ટકાના ઘટાડાની સાથે 24,553.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 5.00 ટકા તૂટીને 5,127.26 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 42.01 અંક એટલે કે 1.14 ટકા લપસીને 3,647.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ યિલ્ડ

શુક્રવારે શરૂઆતી કારોબારમાં બેન્ચમાર્ક યુએસ 10-વર્ષીય ટ્રેઝરીની યીલ્ડમાં ખાસ કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને તે 4.83% તથા 4.46% ના સ્તરે રહી હતી.

ડૉલર

શુક્રવારના પ્રારંભના વેપારમાં અન્ય મુખ્ય ચલણો સામે ડૉલર ઇન્ડેક્સ નજીવો વધ્યો હતો.

FII અને DII આંકડા

05 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 14,974 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 10,444 કરોડ રૂપિયાની વેચવાલી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: સેલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2026 9:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.