બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Q1માં ટ્રાન્સમિશન ઉપલબ્ધતા 99.77% થી ઉપર છે. Q1માં ઓપરેશનલ નેટવર્કમાં 550 CKM જોડ્યા. કુલ નેટવર્ક 19,778 CKM. Q1 ડિસ્ટ્રીબ્યુશન ખોટ 6.95% થી ઘટીને 4.85% રહ્યા. ડિસ્ટ્રીબ્યુશન સપ્લાઈ રિલાયબિલિટી (ASAI) 99.9% રહી. Q1માં આંધ્ર પ્રદેશમાં 3 સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ માટે LoA મળ્યા. Q1માં 3700 કરોડ રૂપિયાના સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ મળ્યા.
હીરો મોટોએ નવી XTREME 200S 4 VALVE સ્પોટ્સ બાઈક લોન્ચ કરી. શરૂઆતી કિંમત 1,41,250 રૂપિયાથી શરૂ.
અવંતી ફીડ્સે સબ્સિડરી કંપની અવંતી પૅટ કેરને મર્જ કરી. સબ્સિડરી કંપની Pet Food & Pet Care પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરશે.
સિદ્ધિવિનાયક રિયલટીમાં હિસ્સો ખરીદવા કરાર કર્યા. DB રિયલ્ટીની 3 સબ્સિડરી કંપનીએ 62.1 કરોડમાં હિસ્સો ખરીદવા કરાર કર્યા. હોરિઝોન્ટલ વેન્ચર્સ, વનિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને N.A. એસ્ટેટ 3 સબ્સિડરી કંપનીઓ છે DB રિયલ્ટીની.
DLF હોમ ડેવલપર્સ પાસેથી 369 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપનીની કુલ ઓર્ડર બુક 3086 કરોડ રૂપિયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.