બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
યુરોપના STARK ગ્રુપથી કંપનીને ઓર્ડર મળ્યો. STARK ગ્રુપ યુરોપના સૌથી મોટા રિટેલર અને બિલ્ડીગ મટિરિયલ ડિસ્ટ્રીબ્યુટર છે. કંપનીએ તેના ડિજિટલ ટ્રાન્ફોર્મેશનને મજબુત કરવા ઓર્ડર આપ્યો. તાજેતરમાં ઇન્ફોસીસ દ્વારા લોન્ચ કરેલા ટોપાઝ દ્વારા ગ્રાહકને સેવા અપાશે. ટોપાઝ કંપનીની એક AI ફર્સ્ટ સેટ ઓફ સર્વિસ છે.
તેલંગાણા સુપર થર્મલ પ્રોજેક્ટના યુનિટ-1નું ટ્રાયલ ઓપરેશન પૂર્ણ. 800 MWની ક્ષમતા ધરાવે છે યુનિટ-1. NTPC અને NTPC Grpની કુલ ક્ષમતા વધીને 57838 MW & 73824 MW થઈ.
હાલમાં કંપનીને ફંડની જરૂર નથી. કંપની પાસે 8300 કરોડ રૂપિયાની કેશ બેલેન્સ છે. ભવિષ્યમાં Paytmને ફ્રી કેશ ફ્લોને પોઝિટિવ કરવાનું લક્ષ્ય છે. ઈનોવેટિવ પ્રોડક્ટ અને ડિસ્ટ્રિબ્યુશનના વિસ્તરણ માટે રોકાણ કરશે. કંપની AIમાં રોકાણ કરવા અંગે ફોકસ કરી રહી છે. AI દ્વારા પ્લેટફોર્મમાં સિક્યોરિટી અને ક્ષમતામાં ઉમેરો કરશે. Paytm કાર્ડ મશિન અને સાઉન્ડબોક્સની સંખ્યા ભારતભરમાં ડબલ કરી. હાલમાં 87 લાખ જેટલા ડિવાઈઝ કાર્યરત છે.
વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં 1012 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા. ડેટા સેન્ટરમાં નવા ક્લાઈન્ટ પાસેથી અને સિવિલ સેગમેન્ટમાં FMCG પાસેથી ઓર્ડર મળ્યો. T&D સેગમેન્ટમાં ખાનગી ક્લાઈન્ટ માટે 765 kVની ટ્રાન્સમિશન લાઈન નાંખશે. અમેરિકામાં ટાવર, હાર્ડવેર અને પૉલની સપ્લાય કરશે. ભારત અને વિદેશમાં વિવિધ પ્રકારના કેબલની સપ્લાય કરશે.
CFM એન્ગોલા સાથે રેલવેમાં ડેવલપમેન્ટ માટે કરાર કર્યો. રેલવે સંબંધિત ઈન્ફ્રા વિકસાવવા માટે કરાર કર્યો. રોલિંગ સ્ટોકની સપ્લાય માટે પણ કરાર કર્યો.
GE પાવર ઈન્ડિયાને વેદાંતા પાસેથી 25 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. બોઈલરના કમ્બશન મોડિફિકેશન માટેનો ઓર્ડર મળ્યો.
મુંબઈમાં 5 હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મળ્યો. પ્રોજેક્ટથી 330 કરોડ રૂપિયાનું વેચાણ થવાની આશા છે. 2&3 BHK ફ્લેટ બનાવશે, 1,07,000 ચો.ફૂનો કાર્પેટ એરિયા હશે.
ગેબોનમાં આવેલો સબ્સિડરી કંપનીનો પ્લાન્ટ બંધ થયો. કર્મચારીઓની હડતાળને પગલે પ્લાન્ટમાં કામકાજ બંધ છે. ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીએ કહ્યું કે સ્થિતિ હાલ અનિશ્ચિત છે અને નાણાંકીય અસરનું મુલ્યાંકન અઘરું છે.
ઉપકરણોનું ઉત્પાદન, વેપાર, અને રિપેર ચાલું રાખવા સમાવેશ થયો. લેપટોપ, ડેસ્કટોપ કોમ્પ્યુટર, IoT ઉપકરણોનો સમાવેશ થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.