બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
દુનિયાની સૌથી મોટી મોટરસાઈકિલ અને સ્કૂટર મેન્યુફેક્ચર્સે માર્ચ 2023 માં 5.19 લાખ યૂનિટનું વેચાણ કર્યુ છે. વર્ષ દર વર્ષના આધારે હિરોમોટોકૉર્પનું વેચાણ 15.3 ટકા એટલે કે 5.19 લાખ યનિટ રહ્યુ. જ્યારે ગત વર્ષ હિરો મોટોકૉર્પનું વેચાણ 4.50 લાખ યુનિય રહ્યુ હતુ. હિરો મોટોકૉર્પનું ઘરેલુ વેચાણ વર્ષ દર વર્ષના આધારે 21 ટકા એટલે કે 5.02 લાખ યુનિટ થયુ છે. જ્યારે ગત વર્ષ હિરો મોટોકૉર્પનું વેચાણ 4.15 લાખ યુનિય રહ્યુ હતુ. જ્યારે એક્સપોર્ટની વાત કરીએ તો હિરો મોટોકૉર્પનું વર્ષના આધારે એક્સપોર્ટ્સ 52 ટકા ઘટીને 16,612 યુનિય થયો છે. જ્યારે ગત વર્ષ હિરોમોટોકૉર્પનો એક્સપોર્ટ વેચાણ 34,390 યુનિટ રહ્યો હતો.
નાણાકીય વર્ષ 23 માં ટર્નઓવર ₹15,044 કરોડથી 15% વધી ₹17,300 કરોડ રહ્યુ. 1 એપ્રિલ 2023 સુધીમાં ₹60,500 કરોડનો ઓર્ડરબુક થયો.
બીએચઈએલ ને 3700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો. ડિફેન્સ ક્ષેત્રના સ્ટ્રેટેજીક ઈક્વિપમેન્ટ માટે ઓર્ડર મળ્યો.
NCLT દ્વારા ₹1485 કરોડમાં કરાઈકલ પોર્ટનુ અધિગ્રહણ કર્યું.
NHAI પાસેથી ₹1248.37 કરોડનો પ્રોજેક્ટ મળ્યો.
NCC -
રાજ્ય અને સેન્ટ્રલ એજન્સીઓ તરફથી ₹1919 કરોડના 5 નવા ઓર્ડર મળ્યા.
અશોક બિલ્ડકોનને રેલવે મંત્રાલય પાસેથી ₹285 કરોડનો પ્રોજેક્ટ મળ્યો.
NHAI પાસેથી ₹998.4 કરોડનો પ્રોજેક્ટ મળ્યો.
રેલવે મંત્રાયલ પાસેથી ₹120 કરોડનો LoA મળ્યો. વંદે ભારત બનાવી તેનું મેઈન્ટેનન્સ કરવા ઓર્ડર મળ્યો. સરકારી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ડેપોનું અપગ્રેડેશન કંપની કરશે.
પુણે ખાતે કોરેગાંવ પાર્કમાં લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે જમીનનું અધિગ્રહણ કર્યું. પ્રોજેક્ટમાં લગભગ 7.5 Lk Sqft એરિયા ડેવલપ કરશે. આ પ્રોજેક્ટમાં અંદાજે ₹1,000 કરોડની આવકની શક્યતા છે.
આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી 40 એકર જમીન લીઝમાં મળી. વિશાખાપટ્ટનમમાં 5-સ્ટાર લક્ઝરી હોટેલ, રિસોર્ટ બનાવવા માટે જમીન લીઝ પર મળી. બાંધકામના 4 વર્ષ સહિત લીઝનો સમયગાળો 94 વર્ષ માટે રહેશે.
OMCs Stocks
દિલ્હીમાં જેટ ફ્યુલની કિંમત ₹1.07 Lk/kLથી ઘટાડી ₹98,349.59/kL કરી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.