બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
SJS Entમાં આજે 30%ની મોટી બ્લૉક ડીલ શક્ય. 541.5 કરોડની બ્લૉક ડીલ શક્ય. એવરગ્રાફ હોલ્ડિંગ્સ, સેન્ડર્સ કન્સલ્ટિંગ વેચી શકે હિસ્સો. એવરગ્રાફ હોલ્ડિંગ્સ 29.53% હિસ્સો વેચી શકે. એવરગ્રાફ હોલ્ડિંગ્સનો કંપનીમાં 34.15% હિસ્સો છે. સેન્ડર્સ કન્સલ્ટિંગ 0.56% હિસ્સો વેચી શકે છે. ₹580 પ્રતિશેરર્ના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. હાલના ભાવથી 6.6% ડિસ્કાઉન્ટનમાં બ્લૉક ડીલ શક્ય છે.
પ્રમોટર ગ્રુપ Kempas ટ્રેડએ અદાણી એન્ટરપ્રાઈઝમાં હિસ્સો વધાર્યો. 7-18 ઓગસ્ટ વચ્ચે 2.22% હિસ્સો ખરીદ્યો. હિસ્સો 67.65%થી વધારીને 69.87% કર્યો.
ટાટા પાવર રિન્યુએબલ એનર્જીએ ટાટા મોટર્સ સાથે PPA કર્યા. PPA એટલે કે પાવર પરચેજ એગ્રીમેન્ટ. પંતનગર પ્લાન્ટમાં 9 MWના કેમ્પસ સોલાર પ્લાન્ટ માટે એગ્રીમેન્ટ કર્યા.
Michiganમાં 50.10% હિસ્સાનું અધિગ્રહણ પૂરૂ કર્યું. ₹137.1 કરોડમાં અધિગ્રહણ પૂરૂ કર્યું.
માસાકાની પારાદીપ રોડ વિકાસ લિમિટેડ નામની સબ્સિડરીનું ગઠન કર્યું.
ચેન્નઈમાં 6.54 એકર જમીનના અધિગ્રહણ માટે કરાર કર્યા. રેસિડેન્શિયલ પ્રોજેટકટ ડેવલપ કંપની કરશે.
ગ્લેનમાર્ક ફાર્માએ અમેરિકાની કોર્ટ સાથે સમાધાન કર્યું. Pravastatin (પ્રવસ્તાટિન) દવાને લઈને US કોર્ટમાં સમાધાન કર્યું. શરતો અંતર્ગત ગ્લેનમાર્ક ફાર્મા $3 કરોડ ચૂકવશે.
પ્રમોટર નિત્યા અરુલ-સુંદરમ યાગવી 10.35% હિસ્સાનું અધિગ્રહણ કરશે. 57.33 રૂપિયા પ્રતિશેરના ભાવ પર હિસ્સાનું અધિગ્રહણ કરશે.
અરુણાચલમાં NHPC સાથે રેલ ઇન્ફ્રા કન્સલટન્સી માટે MoU કર્યા. કંપનીના 2,880 MWના દિબંગ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ માટે રેલ ઈન્ફ્રા વિકસાવશે.
120.8 કરોડ રૂપિયાના લોન માટે સિટી બેન્ક સાથે લોન એગ્રીમેન્ટ કર્યા.
QIP દ્વારા 5000 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવા મંજૂરી મળી. 91.10 રૂપિયા પ્રતિશેરના ફ્લોર પ્રાઈસ નક્કી કર્યા. યુનિયન બેન્કનો QIP ગઈકાલથી ખુલ્યો છે.
JMT ઓટોના અધિગ્રહણ માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી. રામક્રિષ્ના ફોર્જિંગ્સ કરશે JMT ઓટોનું અધિગ્રહણ કરશે. NCLTએ મૌખીક રીતે આ રિઝોલ્યુશન પ્લાનને આપી મંજૂરી.
કસૌલી અને ભુવનેશ્વરમાં 2 પ્રોપર્ટીઝ માટે લાઇસન્સ કરાર કર્યા. Q4FY25 સુધીમાં ભુવનેશ્વર, ઓડિશામાં હોટેલ શરૂ થવાની અપેક્ષા છે. Q3FY26 સુધીમાં કસૌલી લેમન ટ્રી માઉન્ટેન રિસોર્ટ શરૂ થવાની અપેક્ષા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.