બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
TV18 બ્રોડકાસ્ટ અને E18નું નેટવર્ક 18માં મર્જર થશે. TV અને ડિજિટલ ન્યૂઝ બિઝનેસનું કોન્સોલિડેશન થશે. નેટવર્ક 18 ગ્રુપના TV અને ડિજિટલ બિઝનેસ એક કંપનીમાં આવશે. મર્જર પછી નેટવર્ક 18 દેશનું સૌથી મોટું ન્યૂઝ મીડિયા પાવરહાઉસ બનશે. નેટવર્ક 18 તેના બિઝનેસને વધુ મજબૂત કરવામાં સક્ષમ બનશે. રોકાણકારોને સમગ્ર મીડિયા બિઝનેસ એક જ કંપનીમાં મળશે. મર્જરની તારીખ 1 એપ્રિલ 2023 રહેશે. તમામ જરૂરી મંજૂરીઓ બાદ મર્જરનો અમલમાં આવશે.
સરકાર OFS દ્વારા IRCONનો 8% હિસ્સો વેચશે. આજે નોન-રિટેલ માટે ખુલશે OFS. ઈશ્યુ માટે ફ્લોર પ્રાઈઝ 154 રૂપિયા પ્રતિશેર નક્કી (10 ટકા ડિસ્કાઉન્ટમાં) કર્યા છે. OFSનો બેસ સાઈઝ 4%, ગ્રીનશૂ ઓપ્શન 4% રહેશે. OFS દ્વારા સરકારને 1200 કરોડ રૂપિયા મળશે. આવતીકાલે રિટેલ માટે IRCON નો OFS ખુલશે.
સુત્રો દ્વારા જાણ થયેલ છે કે ક્લોવરડેલ ઇન્વેસ્ટમેન્ટ બ્લૉક ડીલ દ્વારા બેન્કમાં હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ દ્વારા 1.3% હિસ્સો વેચી શકે છે. ડીલ સાઈઝ $10 કરોડ શક્ય છે, ફ્લોર પ્રાઈઝ 85.7 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. બ્લૉક ડીલ બાદ 45 દિવસ લોક અપ રહેશે.
કોયા થેરાપ્યુટિક્સ સાથે એક્સક્લુઝિવ કરાર કર્યા. COYA 302 ના ડેવલપમેન્ટ અને કોમર્શિયલાઇઝેશન માટે કરાર કર્યા છે. કરાર હેઠળ COYAને $75 Lk નો અપફ્રન્ટ પેમેન્ટ કરશે.
ભારતીય સેના તરફથી 580 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. BELને રડાર્સના AMC માટે ઓર્ડર મળ્યો. કંપનીએ FY24 માં 18,298 કરોડ રૂપિયાના ઓર્ડર પ્રાપ્ત કર્યા છે.
બેંગલુરુમાં પ્રીમિયમ 'A ગ્રેડ' ઓફિસ સ્પેસ ડેવલપ કરવા JDA કર્યો. JDA એટલે કે Joint Development Agreement. પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપ વેલ્યુ આશરે 500 કરોડ રૂપિયા છે.
SBI સાથે ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ માટે કરાર કર્યા. કુલ 1,750 કરોડ રૂપિયાના ટર્મ લોન માટે કરાર કર્યા છે. 90 કરોડ રૂપિયાની વર્કિગ કેપિટલ માટે કરાર કર્યા.
ભારતી એરટેલમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે વોરબર્ગ પિંકસ બ્લૉક ડીલ દ્વારા 1.75 કરોડ શેર વેચી શકે છે. બ્લૉક ડીલની સાઈઝ $2.1 કરોડ રહેવાની શક્યતા છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 1005 રૂપિયા પ્રકિશેર શક્ય છે. વોરબર્ગ પિંકસએ જૂનમાં 1.9% હિસ્સો 868 રૂપિયા પ્રતિશેર પર વેચ્યા હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.