બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
NVIDIAએ ટાટા ગ્રુપ સાથે કરારની જાહેરાત કરી. AI કમ્પ્યુટિંગ ઈન્ફ્રા અને AI સોલ્યુશન માટેના પ્લેટફોર્મ માટે કરાર કર્યા. NVIDIAની GH200 Grace Hopper Superchipની મદદથી AI સુપર કમ્પ્યુટર બનાવશે. TCS જનરેટિવ AI એપ્લિકેશનના પ્રોસેસ માટે AI ઈન્ફ્રા અને ક્ષમતાનો ઉપયોગ કરશે. TCS પોતાના 6 લાખ કર્મચારીઓને આ ભાગીદારીની મદદથી સ્કીલ અપ કરશે. ટાટા ગ્રુપના ઉત્પાદનથી લઈને કન્ઝ્યુમર બિઝનેસમાં AI ટ્રાન્સફોર્મેશન થશે. બન્ને કંપનીઓ ભારતમાં AI ક્લાઉડ પણ ડેવલપ કરશે.
ADANI group
પ્રમોટરે અદાણી પોર્ટમાં 2.17% હિસ્સો વધાર્યો. 14 ઓગસ્ટ-18 સપ્ટેમ્બર વચ્ચે 2.17% હિસ્સો ખરીદ્યો. પ્રમોટરની હિસ્સેદારી વધીને 65.23% થઈ. પ્રમોટરે અદાણી એન્ટમાં 2.06% હિસ્સો વધાર્યો. પ્રમોટરનો હિસ્સો વધીને 71.93% થયો. 21 ઓગસ્ટ-7 સપ્ટેમ્બર વચ્ચે 2.06% હિસ્સો ખરીદ્યો.અદાણી એન્ટરપ્રાઈસિસ એ અદાણી ગ્લોબલ Pteએ Kowa Holdings Asia Pte સાથે કરાર કર્યા. અદાણી એન્ટની સબ્સિડરી કંપની છે અદાણી ગ્લોબલ Pte. ગ્રીન એમોનિયા અને હાઇડ્રોજનના વેચાણ માટે કરાર કર્યા.
BBMB સાથે પાવર પર્ચેસ અગ્રીમેન્ટ કર્યા. BBMB એટલે કે Bhakra Beas Management Board. સોલર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે કરાર કર્યા. હિમાચલ પ્રદેશ અને પંજાબમાં 18 MW સોલર પ્રોજેક્ટ ડેવલપ કંપની કરશે. આ પ્રોજેક્ટ ઑગસ્ટ 2024 સુધીમાં કાર્યરત થશે.
સ્ટ્રાઈડ્સ ફાર્માને Sevelamer Carbonate (સેવે-લેમર કાર્બોનેટ)માટે US FDAથી મંજૂરી મળી. દવાના Oral Suspension માટે મંજૂરી મળી. કિડનીના દર્દીઓના ફોસ્ફેટ લેવલને વધારવા ઉપયોગ થાય છે. આ પ્રોડક્ટ કંપનીના બેંગાલુરૂ યુનિટ ખાતે બનાવવામાં આવશે. દવાની ગોળી અને Oral Suspensionનું કુલ માર્કેટ 212 ડૉલર મિલિયન ડૉલરનું છે.
ટોલ કલેક્શન 336 કરોડથી 24% વધી 417.2 કરોડ રહ્યું. મુંબઈ-પુણે અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસની આવક 198 કરોડ રૂપિયા રહી. એક્સપ્રેસ વેની આવક 20% જેટલી વધી. IRB ઈન્ફ્રા ટ્રસ્ટ હેઠળના વેન્ચરમાં આવક 28% વધી 219 કરોડ રૂપિયા રહી.
યુનિવર્સલ-હલવાસિયા ગ્રુપ સાથે કરાર કર્યા. નોંધપાત્ર હિસ્સો વેચવા માટે કરાર કર્યા. યુનિવર્સલ-હલવાસિયા ગ્રુપ પ્રમોટર ગ્રુપનો 41.84% હિસ્સો ખરીદશે. ઓમપ્રકાશ ગર્ગ અને વીણા ગર્ગ અને ક્યુપિડના મેનેજમેન્ટ કંટ્રોલ પાસેથી હિસ્સો ખરીદશે. બાકીના 26% હિસ્સા માટે 325 રૂપિયા પ્રતિશેરના ભાવે ઓપન ઓફર લાવશે.
અનુભવ ગુપ્તાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું. વિક્રોલી COE, ચીફ ESG અને સસ્ટેનેબિલિટી ઓફિસરના પદે હતા. ગોદરેજ પ્રોપર્ટીઝના MD અને CEO મોહિત મલ્હોત્રાએ ઓગસ્ટ 2022માં રાજીનામું આપ્યું હતું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.