આરઆર કેબલના સીએફઓ, રાજેશ જૈનનું કહેવું છે કે આવકમાં વાયર એન્ડ કેબલથી 90 ટકા યોગદાન રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કેબલની ડિમાન્ડ વધી રહી છે. રિયલ એસ્ટેટની માંગ વધવાથી વાયર સેગમેન્ટમાં ગ્રોથ મળી રહ્યો છે. વોલ્યુમ ગ્રોથ 20 ટકા પર યથાવત રહેવાની અપક્ષા છે. આવકમાં FMCGનો 19 ટકા યોગદાન રહ્યો છે. FMCG સેગમેન્ટનો ગ્રોથ યથાવત રહેવાની અપેક્ષા છે.
રાજેશ જૈનના મતે આ ક્વાર્ટર 2 અમારા માટે સારો રહ્યો છે. અમારી કંપની 2 સેગમેન્ટમાં કામ કરી રહી છે. વાયર અન્ડ કેબલ, જેમાં અમારૂ 90 ટકા કોન્ટ્રીબ્યૂશન કરે છે, અને એફએમએજી જેમાં 10 ટકા કોન્ટ્રીબ્યૂટ કરે છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં વાયર અન્ડ કેબલમાં 24 ટકાની ગ્રોથ જોવા મળી છે. કંપનીના એક્સપોર્ટમાં પણ 30 ટકાની ગ્રોથ જોવા મળી છે. ભારતના ઈન્ફ્રાસ્ટક્રચર અને ઈન્ડસ્ટ્રીઝમાં જે રીતે ગ્રોથ આવી રહી છે, તે ઘણી સારી રહી છે.
રાજેશ જૈનનું કહેવું છે કે જો ભારતની જીડીપી 6-7 ટકા વધી રહી છે તો આ ઈન્ડસ્ટ્રીમાં 13-14 ટકા ગ્રોથ જોવા મળે છે. આમા અમે 20 ટકાની ગ્રોથને યથાવત રાખ્યુ છે. એફએમજી 2019માં કારોબાર શરૂ કર્યું હતું. આજે તેમાં 10 ટકાનું શેર છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.