Global Market: ગ્લોબલ સંકેતો ખરાબ, AIને લઈ ચિંતા વધી, GIFT NIFTY 75 પોઇન્ટ્સ નીચે | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ સંકેતો ખરાબ, AIને લઈ ચિંતા વધી, GIFT NIFTY 75 પોઇન્ટ્સ નીચે

આજે એશિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. GIFT NIFTY 3.50 પોઈન્ટનો થોડો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, નિક્કી લગભગ 2.16 ટકાના ઘટાડા સાથે 48,747.00 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.77 ટકાની નબળાઈ દર્શાવે છે.

અપડેટેડ 08:56:50 AM Nov 21, 2025 પર
Story continues below Advertisement
Global Market: USમાં AIને લઈ ચિંતા યથાવત્ છે. ડાઓ જોન્સ ઉપલા સ્તરેથી 1100 પોઇન્ટ્સ નીચે કારોબાર કરી રહ્યા છે.

Global Market: USમાં AIને લઈ ચિંતા યથાવત્ છે. ડાઓ જોન્સ ઉપલા સ્તરેથી 1100 પોઇન્ટ્સ નીચે કારોબાર કરી રહ્યા છે. નાસ્ડેક પણ 2%થી વધારે તૂટ્યો છે. NVIDIA ઉપરથી 8 ટકા તૂટ્યો છે. ખરાબ જોબ ડેટાએ દબાણ બનાવ્યું. એશિયાના બજારોમાં પણ મોટો ઘટાડો જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 80 પોઇન્ટ્સ નીચે કારોબાર કરી રહી છે. US ઇન્ડેક્સ 2 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યા. CBOE VIX 26ની ઉપર નિકળ્યો.

US માર્કેટમાં ઘટાડાના કારણો

કાલે Nvidia 3% ઘટ્યો. Nvidia કાલે હાઈથી 8% તુટ્યો. ડોઇશ બેન્કે કહ્યું શેરનું વેલ્યુએશન યોગ્ય છે. જૉબ આંકડાઓથી દબાણ બન્યુ. ડિસેમ્બરમાં દરોમાં કાપની આશા ઘટી.


વૉલમાર્ટની બદલી ચાલ

કાલે શેર 6.5% વધ્યો. સતત બીજા ત્રિમાસીકમાં ગાઇડન્સ વધાર્યુ. વેચાણ અને નફાનું ગાઇડન્સ વધાર્યુ. વેચાણ 4.8% થી 5.1% વધાવાનું અનુમાન છે. EPS ગાઇડન્સ પણ વધાર્યુ.

એશિયાઈ બજાર

આજે એશિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. GIFT NIFTY 3.50 પોઈન્ટનો થોડો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, નિક્કી લગભગ 2.16 ટકાના ઘટાડા સાથે 48,747.00 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સ્ટ્રેટ ટાઇમ્સ 0.77 ટકાની નબળાઈ દર્શાવે છે. તાઇવાન બજાર 3.18 ટકાના ઘટાડા સાથે 26,589.78 ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે હેંગ સેંગ 2.20 ટકાના ઘટાડા સાથે 25,255.00 ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, કોસ્પી 3.72 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તે જ સમયે, શાંઘાઈ કમ્પોઝિટ 1.98 ટકાના ઘટાડા સાથે 3,851.75 ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 21, 2025 8:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.