આશિષ સોમૈયાનું કહેવુ છે કે અત્યારે ચિંતા USના બજારને લઈને જ છે. AI શેર્સમાં આવેલી તેજીને કારણે ચિંતા છે. AIનો ફાયદો કોને કેટલો થયો એ સમજતા સમય લાગશે. FIIs મુજબ AIની બાબતમાં ભારત પાછળ છે. આવી સ્થિતિમાં જો AI બાબતે ચિંતા વધે તો ભારતને ફાયદો થાય.

આશિષ સોમૈયાના મતે ઘણી બધી બેન્કોમાં મેનેજમેન્ટમાં પરિવર્તન આવ્યા છે. PSU બેન્કોમાં આવા પરિવર્તનો નથી આવ્યો. ક્રેડિટ ગ્રોથ આવે તો તેનો ફાયદો પ્રાઈવેટ બેન્કોને થશે. મિડકેપ, સ્મોલકેપ બેન્કોથી હવે દૂર રહેવું જોઈએ. IT અને હેલ્થકેરને કોન્ટ્રા બેટ તરીકે જોઈ શકાય.
આશિષ સોમૈયાના મુજબ AIના વિકાસ સાથે AI સંબંધિત ઈન્ડસ્ટ્રીનો પણ વિકાસ થશે. ડેટા સેન્ટર બનવાનો ફાયદો પાવર સેક્ટરને થશે. થોડા સમય માટે સ્ટોક આધારીત પંસદગી કરવી પડશે. દરેક સેક્ટરમાં સારા સ્ટોકની પસંદગી કરવી જોઈએ. ભારતીય બજાર સિવાય અન્ય ઈમર્જિંગ બજારોમાં રોકાણ કરવું જોઈએ.અત્યારે USના બજારોમાં નફાવસૂલીનો સમય આવ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.