બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: અલથાણ રઘુવીર સેફરોનનો પ્રોજેક્ટ

ના રોજ પ્રકાશિત Sat, 31, 2018 પર 14:44  |  સ્ત્રોત : CNBC-Bajar

ભીમરાડ ગામનું નવુ નામ અલથાણ છે. નવી TP-43 પ્રમાણે વિકાસ છે. અલથાણ કેનાલ પાસે ઘણી સ્કીમ છે. SMC દ્વારા કેનાલનું રિડેવલપમેન્ટ છે. નવો રિંગ રોડ બનશે. સ્કુલ, કોલેજ નજીક છે. મલ્ટીપ્લેક્સ, મોલ નજીક છે. સુરત એરપોર્ટ નજીક છે. રેલ્વે સ્ટેશન 12 કિમીનાં અંતરે છે.

રઘુવીર સુરતનાં ડેવલપર છે. 1986માં ગ્રુપની શરૂઆત થયેલી છે. ગ્રુપનાં કમર્શિયલ અને રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. ગ્રાહકોની માંગ પ્રમાણેનાં પ્રોજેક્ટ છે. સુરતમાં ગ્રુપમાં વિવિધ પ્રોજેક્ટ છે.

રઘુવીર સેફરોનની મુલાકાત છે. રઘુવીર સેફરોનનો સેમ્પલ ફ્લેટ છે. CCTV સુવિધા છે. ઇન્ટરકોમની સુવિધા આપવામાં આવી છે. 907 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 18.6 X 10.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે.

13.9 X 10.3 SqFtનો ડાઇનિંગ-કિચન એરિયા છે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. 4 X 6.3 SqFtનો વોશએરિયા છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે.

10.6 X 12.6 SqFtનો બૅડરૂમ છે. 4.3 X 5.3 SqFtની બાલ્કનિમાટેનો એરિયા છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે. 10.6 X 11.3 SqFtનો બૅડરૂમ છે. 4 X 7.3 SqFtનો વૉશરૂમ છે. 10.6 X 10 SqFtનો બૅડરૂમ છે.

અલથાણ નવો વિકસતો વિસ્તાર છે. 2 કિમી પર મુંબઇ હાઇવે છે. પહોળા રોડ રસ્તાનો લાભ છે. એરપોર્ટ નજીક છે. વિવિધ મોલ નજીક છે. એએમસી દ્વારા વિસ્તારનું બ્યુટીફિકેશન થઇ રહ્યું છે. અલથાણની કનેક્ટિવિટી સારી છે. સારૂ એપ્રિસિયેશન મળી શકશે. રઘુવીર સેફરોન અફોર્ડેબલ સ્કીમ છે. અફોર્રડેબલ પણ સુવિધાજનકની સ્કીમ છે. રેડી ટુ મુવ પ્રોજેક્ટ છે. 75% વેચાણ થઇ ચુક્યુ છે. 15% ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે.

ફાઉનટેનની સુવિધા આપેલ છે. ગાર્ડનની સુવિધા ઉપલબ્ધ છે. સિનિયર સિટિઝન એરિયા બનાવ્યો છે. પાર્કિંગનો ચાર્જ અલગ નથી. એક ફ્લેટ દીઠ એક કાર પાર્કિંગ ઉપલબ્ધ છે. ફંકશન માટેની સુવિધા આપવામાં આવી છે. 1 વર્ષ સુધી આફ્ટર સેલ્સ સર્વિસ અપાશે. BU સર્ટિફિકેટ આવી ગયું છે. રઘુવીર ગ્રુપ રેરાને આવકારે છે. માર્કેટમાં રિયલ યુઝર વધુ છે. અફોર્ડેબલમાં માંગ વધુ છે. સરકાર અફોર્ડેબલ હોમ્સને પ્રોત્સાહન આપે છે. ટેક્સટાઇલ માર્કેટનો પ્રોજેક્ટ છે. વેસુમાં પ્રોજેક્ટ છે.