બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: 42-પાર્કવ્યુની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 13, 2018 પર 15:33  |  સ્ત્રોત : CNBC-Bajar

સાયન્સ સિટી વિકસતો વિસ્તાર છે. વિસ્તારનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. પાર્કવ્યુ અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે બહોળો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.

પાર્કવ્યુ અમદાવદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે રિયલએસ્ટેટનો અનુભવ છે. પાર્કવ્યુ નામથી પહેલો પ્રોજેક્ટ છે. 3,4,5 BHKનાં વિકલ્પો છે. 3 ટાવરનો પ્રોજેક્ટ છે. 1222 થી 2800 SqFtનાં વિકલ્પો છે. CCTVની સુરક્ષા છે.

1304 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. 26.6 X 13 SqFtનો હોલ છે. 25.5 X 5 Sqftની બાલ્કનિ છે. સ્ટોરેજ યુનિટ માટે જગ્યા આપેલ છે. 9.6 X 11 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. 4 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. 5 X 7.6 SqFtનો વૉશએરિયા છે.

13 X 15 SqFtનો બૅડરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ આપેલ છે. 7 X 5 SqFtનો વૉશરૂમ છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે.

પાર્કવ્યુના ડિરેક્ટર જશુભાઇ પટેલની સાથે ચર્ચા
સાયન્સ સિટી નજીક છે. SP રિંગ રોડ નજીક છે. SG હાઇવે નજીક છે. સાયાન્સ સિટીની કનેક્ટિવિટી છે. હોસ્પિટલ નજીકમાં જ છે. સ્કુલ નજીકમાં છે. સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. બસ અને બીઆરટીએસની સુવિધા છે. જમીનની કિંમત ઘણી વધી છે.

લક્ઝરી લિવિંગનો પ્રોજેક્ટ છે. કિંમત રૂપિયા 1 થી 1.75 કરોડ છે. 4BHK લગભગ વેચાઇ ગયા છે. 3 BHKમાં 60% બુકિંગ થયુ છે. વિવિધ સુવિધા છે. સાથેનો પ્રોજેક્ટ છે. બે બેઝમેન્ટ અપાશે. પાર્કિંગની સારી સુવિધા છે.

વોક-વેની સુવિધા અપાશે. લેન્ડસ્કેપ ગાર્ડનની સુવિધા છે. 25000 SqFt ઓપન સ્પેશ અપાશે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. ડિસેમ્બર 2018થી પઝેશન શરૂ થશે. વાસણામાં એક પ્રોજેક્ટ ચાલે છે. કમર્શિયલ પ્રોજેક્ટ આવશે.