બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: જય વિજયની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 14, 2020 પર 15:06  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી બજાર મુંબઇ વીલેપાર્લેમાં. વીલેપાર્લે મુંબઇનો હાર્દ વિસ્તાર છે. અંધેરી, BKC નજીક છે. વીલેપાર્લેની કનેક્ટિવિટી ખૂબ સારી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક છે. વીલેપાર્લે, અંધેરી સ્ટેશન નજીક છે. એરપોર્ટ ખૂબ જ નજીક છે.

કોલ્તેપાટિલ પુના બેઝ્ડ ગ્રુપ છે. પુણે,મુંબઇ,બેંગ્લોરમાં પ્રોજેક્ટ છે. કોલ્તેપાટિલ A+ ક્રિસેલ રેટિંગ કંપની છે. કોલ્તેપાટિલ લિસ્ટેડ કંપની છે. 20 બિલિયન ડિલિવર સ્પેસ છે. 25 બિલિયન નિર્માણાધીન છે. 2.25 એકરમાં કોલ્તેપાટિલ જય વિજયના ફ્લેટ્સ છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. ફ્લેટ દિઠ 2 કારનું પાર્કિંગ છે.

671 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. લિવિંગરૂમની એક તરફ કિચન છે. લિવિંગરૂમની એક તરફ બૅડરૂમ છે. 2.7 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે.

22 X 10 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. પુરતી જગ્યાવાળો લિવિંગરૂમ છે. TV વોલનું આયોજન થઇ શકે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સાઉન્ડ પ્રુફ ગ્લાસની સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવશે. AC માટેનાં પોઇન્ટ તૈયાર અપાશે.

14 X 7 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન અપાશે. બે પેરલર પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન છે. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. કિચનમાં પણ વિન્ડો અપાશે. વોશિંગ મશીન માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા આપવામાં આવેલ છે. જરૂરી ઇલેકટ્રીક પોઇન્ટ તૈયાર મળશે. ઓપન કિચન આપવામાં આવશે. દરવાજો લગાડી કિચન અલગ કરી શકાય.

BED -1
8.6 X 10 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. બૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટે પુરતી જગ્યા છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. વિન્ડો પર બોક્સ ગ્રીલ અપાશે. AC માટેનાં પોઇન્ટ મળશે. 7.10 X 5 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ આપવામાં આવશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે.

BED -2
11.6 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ રાખવા માટેની જગ્યા છે. વુડન ફ્લોરિંગ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે.

કોલ્તેપાટિલનાં સીએસઓ નિધી શ્રીવાસ્તવ સાથે ચર્ચા
વિલેપાર્લે સેન્ટ્રલ લોકેશન છે. એરપોર્ટ,BKC ખૂબ નજીક છે. પવઇ અને ગોરેંગાવથી નજીક છે. વિલેપાર્લેનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. 2.25 એકરમાં બનેલો પ્રોજેક્ટ છે. 1 એકર ઓપન વિસ્તાર અપાશે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. દરેક પ્રકારની સુવિધા અપાશે. સાઉન્ડ બેરિયર્સનો ઉપયોગ થયો છે. કોરોઝન ફ્રી સ્ટીલનો વપરાશ છે. ડબલ હાઇટેડ લોબી અપાશે.

ફ્લેટ દિઠ 2 પાર્કિંગ અપાશે. બે બેઝમેન્ટ અને સ્ટીલ કારપાર્કિંગ છે. બનીને તૈયાર પ્રોજેક્ટ છે. જય વિજયનું OC આવી ગયું છે. પઝેશન શરૂ થઇ રહ્યાં છે. 3.5 વર્ષમાં પ્રોજેક્ટ પુરો થયો છે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એક મહિનામાં પઝેશન અપાશે. જય-વિજયમાં ફ્લેટની કિંમત કેટલી? ₹2.93 થી 4.5 કરોડમાં ફ્લેટની કિંમત છે.

પુનાની જાણીતી બ્રાન્ડ કોલ્તેપાટિલ છે. કોલ્તેપાટિલનો મુંબઇમાં ફોકસ છે. 2013થી મુંબઇમાં કાર્યરત છે. 2016 સુધી 12 રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કર્યા છે. જય વિજય કોલ્તેપાટિલનો ફ્લેગશીપ પ્રોજેક્ટ છે. કોલ્તેપાટિલનાં ઘણા નવા પ્રોજેક્ટ આવશે. પુણે,મુંબઇ,બેંગ્લોરમાં પ્રોજેક્ટ છે. કોલ્તેપાટિલ A+ ક્રિસેલ રેટિંગ કંપની છે. કોલ્તે પાટિલ લિસ્ટેડ કંપની છે. 20 બિલિયન ડિલિવર સ્પેસ છે. 25 બિલિયન નિર્માણાધીન છે. મુંબઇમાં ઘણા નવા પ્રોજેક્ટ આવશે. દરેક સેગ્મેન્ટમાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ પર ફોક્સ રહેશે.