બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: એલ-સિગ્નોરાની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 27, 2019 પર 15:28  |  સ્ત્રોત : CNBC-Bajar

1.5 એકરમાં પ્રોજેક્ટ છે. 23 માળનું ટાવર છે. 1.5 અને 2 BHKનાં વિકલ્પો છે. 552 થી 779 SqFtનાં વિકલ્પો છે. એક માળ પર 5 ફ્લેટ છે. 766 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે.

11.9 X 21 SqFtનો લિવિંગ એરિયા છે. શૂ રેક રાખી શકાય. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. પુરતી જગ્યાવાળો રૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. એસી માટેનાં પોઇન્ટ છે. ટીવી માટેનાં પોઇન્ટ છે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઓપન કિચનનો કોનસેપ્ટ છે. દિવાલ માટેનો ઓપ્શન પણ મળશે.

14 X 7 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. પ્લેટફોર્મ તૈયાર મળશે. સિન્કની સુવિધા છે. વાઇટગુડસ માટેની જગ્યા આપેલ છે. ફ્રીજ માટેની જગ્યા આપેલ છે. લિવિંગરૂમની એક તરફ બૅડરૂમ છે. 4.6 X 7 SqFtનો વોશરૂમ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વોશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય.

10 X 11 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા આપેલ છે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. 10 X 16 SqFtનો બૅડરૂમ છે. પુરતી જગ્યા વાળો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ડ્રેસિંગટેબલ રાખી શકાય. TV વોલનું આયોજન કરી શકાય. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 10 X 2 SqFtની બાલ્કનિ છે. બીજી બાજુ ફુલ સાઇઝ વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે.

પેરાડાઇમનાં એમડી પાર્થ મહેતા સાથે ચર્ચા

અંધેરીનું મુખ્ય લોકેશન છે.અંધેરીનું સોશિયલ ઇન્ફ્રા ખૂબ સારૂ છે. ફિલ્મી કલાકારોની પસંદગીનો વિસ્તાર છે. લોખંડવાલા ખૂબ નજીક છે. કન્ક્ટિવિટી ખૂબ સારી છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની ખૂબ નજીક છે. અંધેરી સ્ટેશન નજીક છે. હાઇ-વે 5 મિનિટનાં અંતરે છે. ઇન્ફીનિટી મોલ નજીક છે. 1.5 વર્ષમાં પુરો થઇ શકે તેવો પ્રોજેક્ટ છે.

1 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. રૂપિયા 1.25 - 2 કરોડ બજેટમાં ફ્લેટ છે. રૂફટોપ પર એમેનિટિસ અપાશે. હેલ્થક્લબ અને જીમની સુવિધા છે. વોકિંગ ટ્રેકની સુવિધા છે. ક્લબ જેવી સુવિધાઓ અપાશે. ઓછી જગ્યામાં ઘણી સુવિધાઓ છે. યોગા સેન્ટરની સુવિધા છે. જીમની સુવિધા છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે.

માર્ચ 21, 2021માં પઝેશન છે. હાલમાં 70% કામ થઇ ચુક્યું છે. પઝલ મેકેનિકલ સિસ્ટમ પાર્કિંગ અપાશે. દરેક ફ્લેટને પાર્કિંગ અપાશે. બેઝમેન્ટમાં પણ પાર્કિંગ અપાશે. પાર્કિંગનું મેન્ટેન્સ 5 વર્ષ ડેવલપર્સ કરશે.

150 માંથી 60 ફ્લેટ બુક થઇ ચુક્યાં છે. ગ્રાહકો રેડી ફ્લેટ ઇચ્છે છે. બિલ્ડિંગ પુરૂ કરવા પર પ્રાધાન્ય છે. રેડી ફ્લેટ જલ્દી વેચાય છે. રૂપિયા 20,500 RERA કાર્પેટથી કિંમત શરૂ કરી હતી. હાલ રૂપિયા 24,000 RERA કાર્પેટની કિંમત છે. ફ્લોર રાઇઝ અલગ લાગશે. રૂપિયા 1.40 થી 1.80 કરોડની કિંમત છે.

આ કિંમત જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટી સાથે છે. ખારનો પ્રોજેક્ટ ડિલિવર કર્યો છે. આનંદા રેસિડન્સી પુરો થવા આવ્યો છે. આર્યના રેસિડન્સિ બોરિવલીમાં પ્રોજેક્ટ છે. થાણામાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. અંધેરી-વરસોવામાં એક પ્રોજેક્ટ છે.