બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: માધવ અવરની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

એમિનિટઝ માટે ખાસ જગ્યા છે. વિઝટર્સ માટે બેઠક વ્યવસ્થા છે. 8000 SqFtનો એમિનિટિઝ એરિયા છે. 24 યુનિટની સ્કીમ છે. 3538 SqFtમાં 5 BHK છે. પેન્ટ હાઉસનાં વિકલ્પ આપેલ છે. હોમ થિએટરની સુવિધા છે. ઇનડોર હાઉસની સુવિધા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એમિનિટી એરિયા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ઇનડોર સ્વિમિંગની સુવિધા છે. ચેન્જીગ રૂમની સુવિધા આપેલ છે. બેન્કવેટ હોલની સુવિધા આપેલ છે. 50-100 વ્યક્તિની પાર્ટી થઇ શકે.

1 માળ પર 2 લિફ્ટ છે. 3 લિફ્ટની સુવિધા છે. બાયો મેટ્રિક કાર્ડથી એક્સેસ છે. લિફ્ટ ફોયરમાં ખુલશે. વુડન ફ્રેમિગ અપાશે. શૂ રેક લગાવી શકાય. 7 x 6 SqFtનો ફોયર એરિયા છે. પર્સનલ લિફ્ટ ફોયરમાં મળશે. વિડીયો ડોર કોલની સુવિધા છે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે.

8.7 x 13.2 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. બેઠક વ્યવસ્થા બનાવી શકાય. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. ઓટોમેશન સિસ્ટમ અપાશે. ઓટોમેશનથી લાઇટ ઓપરેટ થશે. રિમોર્ટનાં 21 વિકલ્પો મળશે.

17 x 58.3 SqFtનો હોલ છે. પાર્ટીશન કરી રૂમ અલગ કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. 18.3 x 17 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ફુલ સાઇઝ વિન્ડો છે. બેઠક વ્યવસ્થા કરી શકો. TV માટેનાં પોઇન્ટ અપાશે. VRV સિસ્ટમનાં AC અપાશે.

17 x 40.4 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ રાખી શકાય. લિવિંગ એરિયા અલગ કરી શકાય. 17 x 8 SqFtની બાલ્કનિ છે.

15 x 15 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. ગ્રેનાઇટ પ્લેટફોર્મ મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ગરમ-ઠંડા પાણીની વ્યવસ્થા છે. સિન્કની સુવિધા આપેલ છે. વાઇટગુડસ માટેની જગ્યા છે. 15 x 8 SqFtનો વોશિંગ એરિયા છે. 15 x 10 SqFtનો સ્ટોરએરિયા છે.

20 X 15 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય. ફુલ સાઇઝની વિન્ડો છે. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ કરેલ છે.

14 X 8 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. ડ્રેસિંગ એરિયા સાથેનો વૉશરૂમ છે. બે વોર્ડરોબ મળશે. સારી કંપનીનાં ફિટિંગ્સ કરવામાં આવશે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાવર સિસ્ટમ અપાશે.

14 X 17 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ બનાવી શકાય. બાથટબ સાથેનું વૉશરૂમ છે. 14 X 8 SqFtનો વૉશરૂમ છે. બાથરૂમમાં TV પણ અપાશે. બાળકો માટેનું ખાસ બાથરૂમ છે.

મલ્ટીપર્પઝ રૂમ છે. બૅડ રાખવાની જગ્યા છે. પુરતી જગ્યાવાળો રૂમ છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.

માધવગ્રુપનાં એમડી અમિતભાઇ સાથે ચર્ચા
આંબલી-બોપલ વિકસિતો વિસ્તાર છે. ઇસ્કોન ખૂબ સારૂ લોકેશન છે. લક્ઝરી પ્રોજેક્ટ માટેનું લોકેશન છે. SG હાઇવે ખૂબ નજીક છે. વિવિધ ક્લબ હોસ્પિટલ નજીક છે. સ્કુલ-કોલેજ નજીક છે.

બંગલા જેવી સુવિધાવાળા ફ્લેટ છે. સેફ્ટિની ખૂબ સારી વ્યવસ્થા છે. બંગલા જેવી સાઇઝનાં યુનિટ છે. 24 યુનિટનો પ્રોજેક્ટ છે. ક્લબ જેવી તમામ સુવિધા છે.

RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. ખૂબ સારૂ એન્ટ્રન્સ અપાશે. ટેક્નોલોજીનો પ્રોજેક્ટમાં ઉપયોગ છે. ઓટોમેશનની સુવિધા અપાઇ છે. લાઇટિંગ ઓટોમેશન પર છે. RFID સ્વીચ આપવામાં આવશે. ઓટોમેશનની તમામ સુવિધાઓ છે. મોબાઇલથી દરેક વસ્તુ ઓપરેટ થશે. પહેલો ફેઝનું પઝેશન મે-2020માં અપાશે. બીજા ફેઝનું પઝેશન દિવાળીમાં અપાશે.