બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: શિવાલીક એવન્યુની મુલાકાત

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 11:55  |  સ્ત્રોત : CNBC-Bajar

બોડકદેવ વિકસિત વિસ્તાર છે. SG હાઇવે નજીક છે. 200 ફિટ રિંગ રોડ નજીક છે. રાજપથ ક્લબ નજીક છે. બોડકદેવ પોશ વિસ્તાર છે. શિવાલીક અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપનાં ઘણા કમર્શિયલ પ્રોજેક્ટ છે. ગ્રુપ દ્વારા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. શિવાલીક  એવન્યુ લક્ઝરીયસ સ્કીમ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો છે. લિફ્ટની સુવિધા આપેલ છે. 1881 અને 1904 SqFtનાં વિકલ્પો છે. CCTVની સુરક્ષા છે. વિડીયો ડોર કોલની સુવિધા આપવામાં આવી છે.

1881 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. 5.3 X 5.6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શૂ રેક રાખવાની જગ્યા છે. 4.3 X 4.6 SqFtનો પૂજારૂમ છે.

20 X 14.2 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. TV માટેનાં પોઇન્ટ છે. 18.2 X 10.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 15.9 X 6.3 Sqftની બાલ્કનિ છે. કોફી ટેબલ માટેની જગ્યા છે. હવા-ઉજાસની સારી વ્યવસ્થા છે.

16.6 X 8.6 SqFtનો કિચન એરિયા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. ફ્રીજની જગ્યા આપવામાં આવી છે. ઇન્ટિયર ડિઝાઇનિંગ કરાવી શકાય. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. 9.1 X 5.6 SqFtનો વોશિંગએરિયા છે. 9.1 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે.

18.2 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વુડન ફ્લોરિંગ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ છે. 12.6  X 6.6 SqFtનો વૉશરૂમ છે. ડ્રેસિંગ એરિયા મળશે. બાથિંગ એરિયા અલગ કરી શકાય. સારી કંપનીનાં બાથ ફટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન છે.

14.9 X 11 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રન બૅડરૂમ બનાવી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સ્ટડી ટેબલ રાખી શકાય. ફુલ સાઇઝની વિન્ડો છે. 8.8 X 6.6 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

1881 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. 13.7 X 10 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝ વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 5.10 X 7 SqFtનો વૉશરૂમ છે. શાવર સિસ્ટમ તૈયાર મળશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે.

14.3 X 11 SqFtનો બૅડરૂમ છે. પેરન્ટસરૂમ બનાવી શકાય. ફુલ સાઇઝની વિન્ડો છે. AC માટેના પોઇન્ટ છે. 8.8 X 6.6 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

શિવાલીક ગ્રુપનાં ચિત્રકભાઇ સાથે ચર્ચા

બોડકદેવ વિસ્તાર પોશ વિસ્તાર છે. વિસ્તારની ક્નેક્ટિવિટી સારી છે. મોલ,મલ્ટીપ્લેક્સ નજીક છે. બોડકદેવ શહેરનો હાર્દ વિસ્તાર છે. બોડકદેવમાં પ્લોટ મળવા મુશ્કેલ છે. બોડકદેવમાં બંગલો વધારે છે. બોડકદેવ વિસ્તાર પોશ વિસ્તાર છે. બોડકદેવમાં 4 BHKની માંગ છે. હાઇ નેટવર્થ વાળા લોકો માટેનો પ્રોજેક્ટ છે. રૂપિયા 2 કરોડની ઉપર ફ્લેટની કિંમત છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 65 થી 70% બુકિંગ થઇ ચુક્યુ છે.

5 રેસિડન્શિયલ કમ રિટેલ સ્કીમ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો આવશે. દરરોજની જરૂરિયાતો અહી જ પુરી થશે. દુકાનોનું બુકિંગ 70% થયુ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. મંદીની અસર શિવાલીક ગ્રુપ પર નહી. મંદી-તેજીની સાયકલ ચાલ્યા કરે. 12 મહિનામાં પઝેશન આપવામાં આવશે.

વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ફ્લેટ દીઠ 2 પાર્કિંગ અપાશે. જીમની સુવિધા અપાશે. વિવિધ ક્લબ નજીક છે. પહેલા માળ પર 2 ફ્લેટ છે. બીજા માળથી 4 ફ્લેટ છે. 7 માળનું ટાવર છે. ટેરેસ પર સુવિધા આપી શકાય છે. પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ બનશે. ગ્રીન બિલ્ડિંગની શરતો પુરી કરાઇ છે. બોડકદેવમાં 3 થી 4 પ્રોજેક્ટ છે. શાહીબાગમાં પ્રોજેક્ટ છે. અમદાવાદમાં ગ્રુપમાં ઘણા પ્રોજેક્ટ છે. બંગલોની સ્કીમ પણ લોન્ચ કરી શકે.