બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઇન્દ્રપ્રસ્થ ગુલમોહરની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 06, 2018 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

વસ્ત્રાપુર અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. વસ્ત્રાપુર લેક આ વિસ્તારની શાન છે. અમદાવાદ વન મોલ આ વિસ્તારમાં છે. સેટલાઇટ-થલતેજ નજીક છે. રેલ્વે સ્ટેશન એરપોર્ટ નજીક છે. દિપ બિલ્ડર્સ અમદાવાદનાં ડેવલપર છે. 1980થી ગ્રુપ કાર્યરત છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. સીએનબીસી બજાર રિયલ એસ્ટેટ અવોર્ડનાં વિજેતા છે.

14 માળનાં 3 ટાવર છે. એક માળ પર 3 ફ્લેટ છે. સર્વિસ લિફ્ટની સુવિધા આપેલ છે. CCTVની સુવિધા છે. ડિજીટલ લોકની સુવિધા છે. 2240 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 5.6 X 5 SqFtનું એન્ટરન્સ છે. વોકિંગ સ્ટોર માટેની જગ્યા છે. 3.6 X 4.6 SqFtનો વોકિંગ સ્ટોર છે. 2240 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. 22.3 X 12.8 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ. સેન્ટ્રલી AC હોમ્સ છે.


19.6 X 10.3 SqFtનો લિવિંગરૂમ છે. 41 X 15 SqFtનો હોલ છે. 11 X 7 SqFtની બાલ્કનિ છે. 11.3 X 11 SqFtનું કિચન છે. કિચનમાં બારીની વ્યવસ્થા છે. 7 X 5.6 SqFtનો વોશિંગ એરિયા છે. સર્વન્ટરૂમની સુવિધા છે. સેન્ટ્રલી AC ઘર મળશે. 5.6 X 3.6 SqFtનો સ્ટોરરૂમ છે. માઇક્રોવેવ, ઓવન માટેની જગ્યા છે.


13 X 19 SqFtનો બૅડરૂમ છે. 11 X 7 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ ક્યુબિકલ તૈયાર મળશે. રેઇન શાવર સિસ્ટમની સુવિધા છે. 14 X 18 SqFtનો બૅડરૂમ છે. ઇટાલિયન માર્બલનો બાથરૂમમાં ઉપયોગ કર્યો છે. 12.3 X 15 SqFtનો બૅડરૂમ છે. ડબલગ્લેઝ ગ્લાસની વિન્ડો છે. 6.3 X 7 SqFtનો વૉશરૂમ છે. રેઇન શાવરની સુવિધા છે. ચિલ્ડ્રન રૂમ બનાવી શકાય. 7 X 5 SqFtનો વૉશરૂમ છે.

દિપ બિલ્ડરનાં પાર્થ પટેલ સાથે ચર્ચા


અમદાવાદનાં અનેક વિસ્તાર સાથે કનેક્ટ છે. અમદાવાદનો પૉશ વિસ્તાર છે. ITCની નર્મદા હોટલ નજીક આવશે. ભવિષ્યમાં અમદાવાદનું નવુ સેન્ટર છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. જુન 2020 સુધી પઝેશન અપાશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 50% બુકિંગ થયુ છે.

પ્રોજેક્ટ માટે સારૂ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. કમ્યુનિટી લિવિંગનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. લેન્ડસ્કેપ ગાર્ડનની સુવિધા છે. સિનિયર સિટીઝન એરિયા છે. ઇનડોર ગેમ્સ એરિયા છે. હોમ થિએટરની સુવિધા છે. સ્કાય ક્લબની સુવિધા છે. સ્કાય ક્લબથી સારો વ્યુ મળશે. હાલ 6 પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. પ્રહલાદ નગરમાં પ્રોજેક્ટ છે. શ્યામલ ચાર રસ્તા પર પ્રોજેક્ટ છે. કમર્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.