બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: લોન્સ & બિયોન્ડની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 11, 2019 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

અંધેરી મુંબઇનું મોટુ સબર્બ છે. અંધેરીની કનેક્ટિવિટી ખૂબ સારી છે. વેસ્ટર્ન એક્સપ્રસ હાઇવેની કનેક્ટિવિટી છે. અંધેરી સ્ટેશન નજીક છે. એરપોર્ટ નજીક છે. અંધેરીનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. ઓમકાર મુંબઇનાં જાણીતા ડેવલપર છે. 2003 થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. 15 જેટલા સફળ પ્રોજેક્ટ છે. દરેક સેગ્મેન્ટમાં ઓમકારનાં પ્રોજેક્ટ છે.

70 એકરમાં ઓમકાર ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિકટ છે. 5 એકરમાં લોન્સ & બિયોન્ડ છે. 19 માળનાં 16 ટાવર છે. 1,2 અને 3 BHKનાં વિકલ્પો છે. 503 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે.

10 X 14 SqFtનો લિવિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. AC ડેવલપર દ્વારા અપાશે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. પુરતી જગ્યાવાળો રૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. ફ્રેન્ચ વિન્ડો છે. TV વોલનું આયોજન કરી શકાય. લિવિંગરૂમની બન્ને બાજુ એક એક બૅડરૂમ છે.

10 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ છે. AC બિલ્ડર દ્વારા છે. ફ્રેન્ચવિન્ડો 7 X 3 SqFtનો વોશરૂમ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સુવિધાજનક વોશરૂમ છે. 7 X 7 SqFtનું કિચન છે. L-શેપ કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર અપાશે. સ્ટેનલેસ સિન્ક છે. ફ્રીજ માટેની જગ્યા છે.

11 X 10 SqFtનો બૅડરૂમ છે. પુરતી જગ્યા વાળો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ડ્રેસિંગટેબલ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે.
TV વોલનું આયોજન કરી શકાય. સ્લાઇડિંગ વિન્ડો છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC ડેવલપર દ્વારા અપાશે. 6.7 X 4 SqFtનો વોશરૂમ છે.

ઓમકારનાં પ્રમોટર દેવાંગ વર્મા સાથે ચર્ચા
અંધેરી મુંબઇનું મુખ્ય સબર્બ છે. અંધેરી કનેક્ટિવિટી સારી છે. મેટ્રો સ્ટેશન પ્રોજેક્ટની પાસે છે. 65 એકરમાં OID છે. મોલ, કમર્શિયલ બિલ્ડિંગ આવશે. રેસિડન્શિયલ પ્રોજેક્ટ ચાલુ છે. હોટલ, મોલ બધુ OID છે. 5 એકરમાં લોન્સ & બિયોન્ડ છે. અંધેરીમાં 1 BHKનાં વિકલ્પો છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. 1 BHKની કિંમત રૂપિયા 87 લાખ છે. 2 BHKની કિંમત રૂપિયા 1.31 કરોડ છે. 3 BHKની કિંમત રૂપિયા 1.62 કરોડ છે.

અફોર્ડેબલ કિંમતમાં સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 1 BHKને પણ મળશે એમિનિટિઝ છે. 35 એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. અર્બન ફાર્મિંગની સુવિધા છે. ફાર્મિંગ શીખવાની તક છે. પ્રોજેક્ટમાં યુનિક સુવિધાઓ છે. રનબીર બ્રારની રેસિપિ ઓર્ડર કરી શકશો. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. વેચાણ ઘણુ જ ઝડપી થયુ. ફેઝ-1નું પઝેશન 2022માં અપાશે.

ઓમકાર મુંબઇનાં જાણીતા ડેવલપર છે. પિરામલ સાથે મહાલક્ષ્મીમાં પ્રોજેક્ટ છે. માહિમમાં નવો પ્રોજેક્ટ છે. બાન્દ્રામાં નવો પ્રોજેક્ટ છે.