બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: પીમ્પળે નીલખ લકઝરી હોમ્સની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 29, 2019 પર 13:03  |  સ્ત્રોત : CNBC-Bajar

પૂના મહારાષ્ટ્રનું બીજુ મોટુ શહેર છે. પૂના એજ્યુકેશન હબ છે. પૂના IT ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું શહેર છે. પૂનાનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. પીમ્પળે નીલખ લકઝરી હોમ્સ માટે સારો વિસ્તાર છે.


કોલતે પાટિલ લિસ્ટેટ કંપની છે. કોલતે પાટિલ પૂનાનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 25 વર્ષનો અનુભવ છે. પૂના,મુંબઇ,બેંગલોરમાં પ્રોજેક્ટ છે. 24K બ્રાન્ડનેમથી લક્ઝરી પ્રોજેક્ટ છે. 24K ઓપ્યુલાનો સેમ્પલ ફ્લેટ છે. 24K ઓપ્યુલાની મુલાકાત છે. 24K ઓપ્યુલા લક્ઝરી પ્રોજેક્ટ છે. 8.5 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 19 માળનાં 4 ટાવર છે. 2 માળ સુધી પાર્કિંગ છે.


3, 4, 4.5 BHK, ડુપ્લેક્ષનાં વિકલ્પો છે. 2200 SqFtમાં 3 BHK ફ્લેટ છે. 9 X 7 SqFtની એન્ટરન્સ લોબી છે. શૂ રેક માટે પુરતી સર્વન્ટરૂમ મળશે. 11 X 10 SqFtનો ગેસ્ટબૅડ રૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. AC ડેવલપર દ્વારા અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. 5 X 8 SqFtનો વોશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.


સુવિધા જનક બાથરૂમ છે. 25 X 16.5 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. TV વોલ તરીકે આયોજન કરી શકાય છે. સ્પેસની લક્ઝરી છે. વિડિયો ડોર કોલની સુવિધા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઓપન કિચન કોન્સેપ્ટ છે. પાર્ટીશન કરાવી શકાય છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. પુરતી જગ્યાવાળો લિવિંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરીંગ છે. 9.6 ફીટની ફ્લોર ટુ સિલીંગ હાઇટ છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. 23 X 12 SqFtનું ટેરેસ છે.


કોફી ટેબલ રાખી શકાય છે. 13 X 11 SqFtનું કિચન છે. L શેપ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન સાથેનું કિચન છે. હોબ અને ચિમની પણ અપાશે. સિન્કની સુવિધા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ફ્રીજ માટેની જગ્યા છે. કેબિનેટ બનાવી શકાય છે. 6 X 6 SqFtની ડ્રાય બાલ્કનિ છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે. 16.6 X 11 SqFtનો બૅડરૂમ છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે.


બાલ્કનિની સુવિધા છે. AC ડેવવપર દ્વારા અપાશે. ક્રોસ વેન્ટીલેશનની વ્યવસ્થા છે. 7 x 9 SqFtનો વોકિંગ વોર્ડરોબ છે. 7 x 9 SqFtનો વૉશરૂમ છે. શાવર પેનલ તૈયાર મળશે. સુવિધાજનક વૉશરૂમ છે. 16.6 X 11 SqFtનો બૅડરૂમ છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. બૅડ માટેની જગ્યા છે.


સ્ટડી ટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ સ્પેસ બનાવી શકાય છે. મેમરી વોલ કે TV વોલ બનાવી શકાય છે. 6 x 9 SqFtનો વૉશરૂમ છે. 11 X 12 SqFtનો મિડિયારૂમ છે. ફ્લેટનું ઇન્ટરનલ ડિઝાઇન બદલી શકાશે. TV વોલનું આયોજન થઇ શકે છે.


કોલતે પાટિલનાં મનીષ સોનેજા સાથે ચર્ચા


પીમ્પળે નીલખ વેલ કેનેક્ટેડ એરિયા છે. હિંજેવાડી,બાનેર વગેરે નજીક છે. આઈટી પાર્ક નજીક છે. આ વિસ્તારમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ RERA રજીસ્ટર છે. પ્રોજેક્ટમાં ઘણો મોટો ગ્રીન એરિયા છે. ખૂબ સારા પ્લાનિંગ સાથેનો પ્રોજેક્ટ યોગ્ય કિંમત અને સમયસર પઝેશન છે. કુલ 22 એમિનિટઝ અપાશે. ગોલ્ફની સુવિધા છે. ક્રિકેટ પીચની સુવિધા છે.


એજ પુલની સુવિધા છે. થિયેટરની સુવિધા અપાશે. બે ટાવરનાં પઝેશન અપાઇ રહ્યાં છે. ટાવર C નાં પઝેશન જુન 2020માં અપાશે. ટાવર Dનાં પઝેશન ડિસેમ્બર 2021માં અપાશે. કિંમત રૂપિયા 1.9 કરોડથી શરૂ થશે. ટોપ ફ્લોર પર ડુપ્લેક્ષ પણ બનશે. ડુપ્લેક્ષની કિંમત રૂપિયા 5.5 કરોડથી શરૂ છે. લક્ઝરી ઇચ્છતા લોકો માટેનો પ્રોજેક્ટ છે.


લાઇફ સ્ટાઇલ સુધારવા માટેનો પ્રોજેક્ટ છે. ડિઝાઇન પર અમે ઘણુ ધ્યાન આપ્યું છે. પ્રોફેશનલ લોકોએ પોતાનો રસ દાખવ્યો છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળ્યો છે. ડિઝાઇનનાં 7 પ્રિન્સીપલનો ઉપયોગ થયો છે. કુલ 24 પ્રિન્સીપલનો ઉપયોગ છે. 24 કેરેટ સોના જેવી પારદર્શકતા છે. 24Kનાં 7 પ્રોજેક્ટ છે. 3 પ્રોજેક્ટ પૂનામાં છે. 1 પ્રોજેક્ટ બેંગલોરમાં છે.