બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રિવર ડેલ રેસિડન્સનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Tue, 09, 2019 પર 10:19  |  સ્ત્રોત : CNBC-Bajar

પૂના મહારાષ્ટ્રનું બીજુ મોટુ શહેર છે. આઈટી અને એજ્યુકેશન હબ તરીકે જાણીતુ શહેર છે. પૂનામાં મોટી ટાઉનશીપ બની રહી છે. ખરાડી ઝડપથી વિકસતો વિસ્તાર છે. ખરાડીમાં ઘણા IT પાર્ક છે. ડુવીલ એસ્ટેટ શીપિંગ ક્ષેત્રે કાર્યરત છે. વિવિધ ક્ષેત્રમાં કાર્યરત ગ્રુપ છે.


2015થી રિયલ એસ્ટેટમાં કાર્યરત છે. ખરાડીનાં રિવરડેલ પ્રોજેક્ટ પર ફોક્સ છે. રિવર ડેલ પ્રોજેક્ટ માટે મળ્યા અવોર્ડસ છે. 31 એકરમાં પ્રોજેક્ટ છે. કુલ 4 ફેઝનો પ્રોજેક્ટ છે. 4 માળ સુધી પાર્કિંગ છે. પોડિયમ પર અપાશે વિવિધ સુવિધા છે. 23 હેબીટેબલ ફ્લોર છે. લિફ્ટની સુવિધા છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે.


1065 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 10.4 X 14 SqFtનો લિવિંગ એરિયા છે. વિડીયોડોર કોલની સુવિધા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV માટેનાં પોઇન્ટ છે. AC માટેનાં પોઇન્ટ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ફલોર ટુ સિલિંગ સ્લાઇડર વિન્ડો છે. 10.4 X 5 SqFtની બાલ્કનિ છે. નદીનો નજારો નિહાળી શકાશે છે. 10.8 X 9.4 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. સ્પેસનો મહત્મ ઉપયોગ છે. 10 X 8 SqFtનું કિચન છે.


L-શેપનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. ચિમની હોઝ સાથે કિચન અપાશે. વાઇટગુડસ માટેની જગ્યા છે. ફ્રીજ માટેની જગ્યા છે. 6.3 X 5.6 SqFtનો વોશરૂમ છે. સારી કંપનીનાં બાથફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ છે. સુવિધાજનક વોશરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. સ્ટડી ટેબલ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. બુક રેકનું આયોજન થઇ શકે છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 5 X 8.8 SqFtનો વોકિંગ વાર્ડરોબ છે.


12.6 X 11.3 SqFtનો બૅડરૂમ છે. TV વોલનું આયોજન કરી શકાય છે. પુરતી જગ્યા વાળો બૅડરૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. બાલ્કનિની સુવિધા છે. માસ્ટર બૅડરૂમમાં વુડન ફ્લોરિંગ છે. 7.10 X 4.7 SqFtનો વોશરૂમ છે. 10 X 12.4 SqFtનો બૅડરૂમ છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ફુલસાઇઝની વિન્ડો છે. સેફ્ટી રેલિંગ અપાશે. 7.10 X 4.7 SqFtનો વોશરૂમ છે.


ડુવીલ એસ્ટેટનાં શ્રીનિવાસ સાથે વાત


ખરાડી વિકસતો વિસ્તાર છે. ખરાડી વિકસતો IT વિસ્તાર છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઇયોન IT પાર્ક ખરાડીમાં છે. વિવિધ IT પાર્ક ખરાડીમાં છે. ખરાડીનું સોશિયલ ઇન્ફ્રા સારૂ છે. એરપોર્ટ 6 કિમી દુર છે. રેલ્વે સ્ટેશન 10 કિમી દુર છે. કલ્યાણીનગર સાથે કનેક્ટિવટી વધશે. ખરાડી શિવનેરી રોડ બની રહ્યો છે. રોડ બનતા કલ્યાણીનગર 10 કિમી થશે. કલ્યાણીનગરની સરખામણીએ વ્યાજબી કિંમત છે.


પ્રોજેક્ટમાં શું છે ખાસ? દરેક પ્રોજેક્ટને અલગ એમિનિટિઝ છે. બાંધકામમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ છે. ક્રેક ફ્રી દિવાલો બનશે. અર્થક્વેક રેસિસટન્ટ બિલ્ડિંગ બનશે. વોટર રેસિસટન્ટ ટાવર બનશે. ઇઝી ટુ મેન્ટેઇન વોશરૂમ અપાશે. 6 લેયર વોટરપ્રુફિંગ કરાશે. 0 વેસ્ટેજ ઓફ ફ્લોર પ્લાન છે. જગ્યાનો ખૂબ સારો ઉપયોગ છે. દરેક ફ્લેટને મળશે. નદીનો નજારો માણી શકાશે. પ્રાઇવસી જળવાય તેવા પ્રયાસ છે. એમિનિટિઝ માટે ઘણી મોટી જગ્યા છે.


કાર ફ્રી પોડિયમ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ માટે દરેક મંજૂરી લેવાય છે. ફેઝ પ્રમાણે પઝેશન અપાશે. રિવર ડેલ રેસિડન્સનું પઝેશન ડિસેમ્બર 2020માં થશે. રૂપિયા 85 લાખ 2 BHKની કિંમત શરૂ છે. રૂપિયા 1.35 કરોડથી 3 BHKની કિંમત શરૂ છે. રૂપિયા 40 લાખથી 1 BHKની કિંમત શરૂ છે. પૂનામાં ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ છે. મુંબઇમાં ગ્રુપનાં અમુક પ્રોજેક્ટ છે.