બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રિવિએરા વનનો સેમ્પલ ફ્લેટ

ના રોજ પ્રકાશિત Sun, 19, 2019 પર 10:03  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રહલાદનગર અમદવાદનો વિકસિત વિસ્તાર છે. પ્રહલાદનગરમાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રહલાદનગરની ક્નેક્ટિવિટી સારી છે. વિવિધ ક્લબ નજીક છે. એરપોર્ટ/રેલ્વે સ્ટેશન નજીક છે. ગોયલ & Co. એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર છે. ગોયલ & Co. 1971થી કાર્યરત છે. ગ્રુપનાં લગભગ 200 જેટલા સફળ પ્રોજેક્ટ છે. મુંબઇ અને બેગલોંરમાં ઘણા પ્રોજેક્ટ છે.

4 અને 5 BHKની સ્કીમ છે. 2863 SqFtમાં 5 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 2215 SqFtમાં 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે. બે ટાવરની વચ્ચે કનેક્ટ એરિયા છે. સર્વન્ટ રૂમ અપાશે. સર્વિસ લિફ્ટની સુવિધા આપેલ છે. બાયોમેટ્રિક લોક અપાશે. સુરક્ષાની સારી વ્યવસ્થા છે. 5 લિફ્ટની સુવિધા છે. પર્સનલ

લિફ્ટ જેવી સુવિધા છે. પેસેજમાં શુ રેક બનાવી શકાય. CCTVની સુરક્ષા છે. 10 X 12 SqFtનો વેટિંગ એરિયા છે. 5.6 X 4.6 SqFtનો સ્ટોરરૂમ ગેસ્ટરૂમ પ્રવેશની સામે મળશે.

ડ્રોઇંગ અને લિવિંગ બે ભાગમાં વહેંચી શકાય. 22 X 16 SqFtનો લિવિંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ફુલસાઇઝ વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કની મળશે. TV માટેનાં પોઇન્ટ આપેલ છે. વીઆરવી સિસ્ટમનાં એસી મળશે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. 12 X 16 SqFtનો ફેમલિરૂમ છે. પાર્ટીશન કરી શકાય.

16.3 X 16.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 16.3 X 5.6 Sqftની બાલ્કનિ છે. કોફી ટેબલ રાખી શકાય. સ્લાઇડિંગ ડોર અપાશે. હવા-ઉજાસની સારી વ્યવસ્થા છે. સેન્ટ્રલ AC બિલ્ડર દ્વારા અપાશે.

18 X 10.6 SqFtનું કિચન છે. ઇટાલિયન માર્બલનું પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. વાઇટગુડસ માટેની જગ્યા છે. સિન્કની સુવિધા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. ફ્રીજ માટેની જગ્યા છે. 14 X 6.9 SqFtનો વોશિંગ એરિયા છે. 6.9 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 7.3 X 4.6 SqFtનો કોમન વૉશરૂમ છે. 7.3 X 4.3 SqFtનો પૂજારૂમ છે.

20 X 14 SqFtનો બૅડરૂમ છે. વુડન ફ્લોરિંગ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. LED TVનાં પોઇન્ટ અપાશે. 8.6 X 5.6 Sqftની બાલ્કનિ છે. 20 X 8 SqFtનો વૉશરૂમ છે. જકુઝી ડેવલપર દ્વારા અપાશે. ડ્રેસિંગ માટેનો અલગ એરિયા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સુવિધાજનક વૉશરૂમ છે.

14 X 19 SqFtનો બૅડરૂમ છે. સેન્ટ્રલ AC બિલ્ડર દ્વારા અપાશે. 7.6 X 15 SqFtનો વૉશરૂમ છે. શાવર સિસ્ટમ ડેવલપર દ્વારા અપાશે.15.3 X 13 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 6.3 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. 13 X 19 SqFtનો બૅડરૂમ છે. બેઠક

વ્યવસ્થા કરી શકાય. વુડન ફ્લોરિંગ છે. 14 X 7.3 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ છે. 12 X 13 SqFtનો બૅડરૂમ છે. 8.3 X 7.3 SqFtનો વૉશરૂમ છે.

ગોયલ & Co.નાં ધર્મેશભાઇ સાથે ચર્ચા
પ્રહલાદ નગર અમદાવાદનો પોશ એરિયા છે. એમએનસી કંપનીની ઓફિસ પ્રહલાદ નગરમાં છે. ક્લબ, હોટલ વગેરે નજીક છે. મોલ, હોસ્પિટલ નજીક SG હાઇવેની કેન્ક્ટિવિટીનો લાભ સારો છે. પ્રહલાદ નગરમાં ઘણા કમર્શિયલ પ્રોજેક્ટ છે. ગોયલ ગ્રુપનો પ્રહલાદનગરમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. લોકો લાઇફસ્ટાઇલને મહત્વ આપે છે.

MNC કંપનીનાં કોર્પોરેટ લોકોની માંગ છે. લક્ઝરી લાઇફ ઇચ્છતા લોકો માટેની માંગ. 50% બુકિંગ થઇ ગયુ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. વિવિધ એમિનિટઝ સાથેનો પ્રોજેક્ટ છે. જીમની સુવિધા આપેલ છે. સ્વિમિંગપુલની સુવિધા છે. હોમ થિએટરની સુવિધા છે. ગાર્ડનની સુવિધા છે. પાર્કિંગની સારી સુવિધા છે. નવા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. રેસિડન્શિયલ પ્રોજેક્ટ આવશે. વેસ્ટર્ન અમદાવાદમાં પ્રોજેક્ટ છે. શેલામાં ગ્રુપનું વધુ ફોકસ છે. પ્રિમિયમ પ્રોજેકટ પણ આવશે.