બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ધ અધર સાઇડની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 16:06  |  સ્ત્રોત : CNBC-Bajar

વાંસજડા અમદાવાદથી 25 કિમીનાં અંતરે છે. અમદાવાદ-સાણંદ રોડ પર વાંસજડા છે. 200 ફિટ રિંગ રોડથી 12 કિમીનાં અંતરે છે. વીક એન્ડ હોમ માટે અનુરૂપ વિસ્તાર છે. રોકાણની તક ધરવાતો વિસ્તાર છે. શાંતિકૃપા અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. વસંતભાઇ અદાણીનું નેતૃત્વ છે. વાંસજડામાં વીક એન્ડ વિલાનો પ્રોજેક્ટ છે. ધ અધર સાઇડ વીક એન્ડ હોમ પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. દરેક ઉંમરના લોકો માટે સુવિધા છે.

શાંતિકૃપા એસ્ટેટસ એ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે, જેની કમાન લગભગ 3 દાયકાથી વધુનો આ ક્ષેત્રનો અનુભવ ધરાવતા વસંતભાઇ અદાણીનાં હાથમાં છે, અને તેમની 130થી વધુ લોકોની ટીમ સાથે તેઓ તેમના ગ્રાહકોને સપનાનું ઘર પુરૂ પાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. હાલમાં કંપનીનું ફોકસ અમદાવાદથી લગભગ 25 કિમી દુર આકાર લઇ રહેલા તેમના વીક એન્ડ હોમ પ્રોજેક્ટ ધ અધર સાઇડ પર છે.


જ્યા તમે તમારા વીક એન્ડ પર કુદરતનાં સાંનિધ્યમાં, સપુર્ણ શાંતિવાળા વાતાવરણમાં અત્યાઆઝુનિક સુવિધાઓ સાથે તમારી રોજ બરોજની જિંદગીથી અલગ જીંદગી એટલે કે અધર સાઇડ ઓફ લાઇફને ઇન્જોય કરી શકો છો. આ પ્રોજેક્ટમાં વીકએન્ડમાં તમે એન્જોય કરી શકો તેવી તમામ સુવિધા જેમકે મિનિ થઇએટર, સ્વમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સ, બાળકો માટેની ગેમ્સ સાથે જ નાના બાળકો માટે ગેમિંગ ઝોન, વિશાળ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ અપાઇ છે તો કેવો છે આ પ્રોજેક્ટ તેનો અનુભવ લેવા પહોચી જઇએ આ પ્રોજેક્ટની મુલાકાતે છે.

350 ચોમીની પ્લોટ સાઇઝ છે. 135 ચોમીનો કંશટ્રકશન એરિયા છે. 30 X 14 SqFtનો પેસેજ છે. 2 કારનું પાર્કિંગ છે. 24 X 20 SqFtનો ગાર્ડન છે. ડ્રોઇંગરૂમમાંથી મળશે ગાર્ડનવ્યુ. 12.6X 16 SqFtનો ફોયર એરિયા છે. સીસીટીવીની સુરક્ષા છે. વિડીયો ડોર કોલ અપાશે.

6.3 X 7.3 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 32 X 13 SqFtનું ડ્રોઇંગ-ડાઇનિંગ એરિયા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC પોઇન્ટ તૈયાર મળશે. TV માટેનાં પોઇન્ટ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. સ્લાઇડિંગ ડોર અપાશે. ગાર્ડન બનાવી શકાય.

10.3 X 12.3 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સારા હવા ઉજાસ વાળુ કિચન છે. સિન્કની સુવિધા છે.
સુવિધાજનક કિચન છે. 5.6 X 7.6 SqFtનો સ્ટોરરૂમ છે. 12 X 10 SqFtનો વોશિંગ એરિયા છે.

2 BHKનું સેમ્પલ હાઉસ છે. 16 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. TV માટેનાં પોઇન્ટ છે. એક રૂમમાં વુડનફ્લોરિંગ અપાશે. ફુલસાઇઝ વિન્ડો છે. ગાર્ડન બનાવી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. 7 X 8 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે.

14.9 X 11.9 SqFtનો બૅડરૂમ છે. 5.6 X 7 SqFtનો વૉશરૂમ છે. શાવરની સુવિધા છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ અપાશે. વીક એન્ડ વિલાની સ્કીમ છે. શાંતિકૃપા કંશટ્રકશન છે.

શાંતિકૃપાનાં રિધ્ધી સાથે ચર્ચા
અમદાવાદથી 25 કિમી દુર છે. વિકએન્ડ વિલાને અનુરૂપ જગ્યા છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. પુરતી સાઇઝ વાળા વિલા છે. ફસ્ટહોમ તરીકે પણ ઉપયોગ કરી શકાય. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. 80% વિલાનું વેચાણ થઇ ગયુ છે. રૂપિયા 70 લાખ થી 3 કરોડ સુધીની કિંમત છે. મેટેનન્સ માટે સારી વ્યવસ્થા છે.
મેટેનન્સ કંપની બનાવામાં આવશે. મેટેનન્સ ડિપોઝીટ લેવાશે.

શાંતિકૃપાનાં એમડી વસંતભાઇ સાથે ચર્ચા
જુના અનુભવ પરથી વિલાની સ્કીમ કરી. વિવિધ સુવિધા સાથેની સ્કીમ છે. બાળકો માટે અલગ સુવિધા છે. રેસ્ટોરન્ટની સુવિધા છે. દેરાસર અને મંદિર અપાશે.