બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સન સાઉથ વિન્ડની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 08, 2019 પર 16:32  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી બજાર અમદાવાદમાં છે. પ્રોપર્ટી બજાર અમદાવાદનાં સાઉથ બોપલમાં છે. બોપલ ઝડપથી વિકસતો વિસ્તાર છે. સાઉથ બોપલ ઝડપથી વિકસી રહ્યો છે. સાઉથ બોપલમાં ઘણા પ્રોજેક્ટ છે. એસ. જી હાઇવેથી 3 કિમીનું અંતરે સાઉથ બોપલ છે. સાણંદ 18 કિમીનાં અંતરે છે. સન બિલ્ડર્સ અમદાવાદનાં જાણીતો ડેવલપર્સ છે. 1981માં સન બિલ્ડર્સની સ્થાપના થઈ છે. અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં પ્રોજેક્ટ છે.

14 માળનાં 7 ટાવર છે. લિફ્ટની સુવિધા છે. ઇન્ટરકોમની સુવિધા છે. CCTVની સુરક્ષા છે. 352 યુનિટની સ્કીમ છે. 765 SqFt વિસ્તારમાં 3 BHKનો ફ્લેટ છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય.

10.6 X 14 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. પહેલા માળે બાલ્કનિ મળશે. 10 X 6.6 Sqftની બાલ્કનિ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય.

8.10 X 15 SqFtનો ડાઇનિંગ-કિચન એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઓપન કિચનનો કોન્સેપ્ટ છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ અપાશે. ફ્રીજની જગ્યા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 4.6 X 5.6 SqFtનો વોશિંગ એરિયા છે. પહેલા માળે કિચનની સાથે બાલ્કનિ છે.

10 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલસાઇઝ વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. 4.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. શાવર બિલ્ડર દ્વારા અપાશે. સારી કંપનીનાં બાથ ફટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સકવર બાથરૂમ વોલ્સ છે.

10 X 12 SqFtનો બૅડરૂમ છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય. TV માટેનાં પોઇન્ટ છે.

10 X 10 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝ વિન્ડો છે. બાળકો માટેનો બૅડ રાખી શકાય. સ્ટડી ટેબલ રાખી શકાય. 4.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે.

સન ગ્રુપના સીએમડી એન.કે.પટેલની સાથે ચર્ચા

સરદાર પટેલ રિંગ રોડ નજીક છે. SG હાઇવે નજીક છે. પ્રહલાદ નગર નજીક છે. નવો વિકસતો વિસ્તાર છે. નવી TP પ્રમાણે વિકસિત વિસ્તાર છે. કોસ્મોપોલિટિયન વસ્તી છે. યંગ લોકોની પસંદનો વિસ્તાર છે. સેટેલાઇટ વિસ્તાર નજીક છે. 3 bhkનાં મકાનો વધુ બને છે.

RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. 37 વર્ષથી કાર્યરત ડેવલપર છે. દરેક મંજૂરીઓ સાથેનો પ્રોજેક્ટ છે. 2800 થી 3200 SqFtનો ભાવ વિસ્તારમાં છે. રૂપિયા 60 લાખની કિંમતનાં ફ્લેટ છે. 352 યુનિટની સ્કીમ છે. આ વિસ્તારમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. સાઉથબોપલમાં જાણીતા ડેવલપર છે. 85% બુકિંગ થઇ ગયુ છે.

પ્રોજેક્ટમાં રિટેલ સ્પેસ પણ છે. ગ્રાઉન્ડ અને પહેલા માળે કમર્શિયલ છે. ગ્રાહકોને જરૂરી સુવિધાઓ મળશે. રેસિડન્શિયલ અને કમર્શિયલની સુવિધા અલગ છે.
રેસિડન્શિયલ માટે અલગ સુવિધા છે.

પાર્કિંગની સારી વ્યવસ્થા છે. પાર્કિંગને મૂળભૂત જરૂરિયાત સમજીએ છીએ. દરેક ફ્લેટને પાર્કિંગ મળશે. યોગારૂમ બનાવાશે. વિવિધ રમત ગમતની સુવિધા છે. જીમની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ડિસેમ્બર 2019માં પઝેશન અપાઇ શકે.